રિઝર્વ બેન્કે નિયમમાં ફેરફાર કરતા ફેબ્રુઆરીથી પર્સનલ લોન મોંઘી થશે
છેલ્લા કેટલાક વર્ષોમાં અસુરક્ષિત લોનમાં થયેલા ભારે વધારાને પગલે, આરબીઆઈએ ગ્રાહક લોન પર રિસ્ક વેટ 100% થી વધારીને 125% કર્યું નવી દિલ્હી આ વર્ષે પર્સનલ લોન મોંઘી થશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા તાજેતરના નિયમોમાં ફેરફારને કારણે નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપની (એનબીએફસી) પાસેથી લોન મેળવવી વધુ મુશ્કેલ બની શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અસુરક્ષિત લોનમાં…
