અંડર-16 (મલ્ટી-ડે) ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલનો દુર્ગા હાઈસ્કૂલ સામે એક ઈનિંગઅને 157 રનથી વિજય
અમદાવાદ હીરામણિ સ્કૂલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. દુર્ગા હાઉસ્કૂલે પ્રથમ દાવમાં 50.3 ઓવરમાં 10 વિકેટે 108 રન કર્યા હતાં. જેમાં નિહાલ પેટેલે 16 ઓવરમાં 26 રન આપીને 5 વિકેટ, શિવાંક મિસ્ત્રીએ 13 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ અને નીલ પુરાનીએ 10 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ લીધી હતી. હીરામણિ સ્કૂલે 94.5…
