યશસ્વી જયસ્વાલની તબિયત અચાનક બગડતાં હોસ્પિટલમાં, ટીમ ઈન્ડિયા ચિંતામાં
ભારતીય ક્રિકેટ ટીમના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને પેટમાં તીવ્ર દુખાવો અને ખેંચાણની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડોક્ટરોએ તેને તીવ્ર ગેસ્ટ્રોએન્ટેરિટિસ હોવાનું નિદાન કર્યું છે અને હાલમાં તેને નસમાં દવા આપવામાં આવી રહી છે. જયસ્વાલ પાસે સ્વસ્થ થવા માટે પૂરતો સમય હશે એસવીએન,નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ વિશે…
