ચેટજીપીટી એઆઈ સલાહે 40 વર્ષના માણસનો જીવ લીધો! એઆઈ પર વિશ્વાસ કરવો કેટલો સલામત છે ?
ઓપનએઆઈ ચેટજીપીટીનું એઆઈ મોડેલ સામે એક નવો કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમેરિકામાં એક મહિલાએ ચેટજીપીટી પર તેના પુત્રને આત્મહત્યા કરવા માટે એઆઈનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ કેસથી જનરેટિવ એઆઈ વિશે નવી ચિંતાઓ ઊભી થઈ છે વોશિંગ્ટન ઓપનએઆઈ ચેટજીપીટીનું એઆઈ મોડેલ મુશ્કેલીમાં છે. તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમેરિકામાં એક મહિલાએ…
