અભિનેતા વિક્કી કૌશલને ભીડે ઘેરી લીધાનો વીડિયો વાયરલ
વાયરલ વીડિયોમાં વિક્કીને શાંત રહીને ચાહકો સાથે વાતચીત કરતા પણ જોઈ શકાય છે મુંબઈ ગણેશ ચતુર્થીના અવસરે ઘણા બોલીવુડ સેલેબ્સે પોતાના ઘરમાં બાપ્પાનું સ્વાગત કર્યું તો કેટલાક બાપ્પાના દર્શન માટે મુંબઈમાં લોકપ્રિય લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યા. બોલીવુડ અભિનેતા વિક્કી કૌશલ પણ લાલબાગ કા રાજાના દર્શન માટે પહોંચ્યા હતા જ્યાંથી તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા…
