ભારતીય પૂરુષ ટીમે વોલિબોલમાં કમ્બોડિયાને 3-0થી હરાવ્યું
પૂલ-સીની મેચમાં ભારતે નીચલા ક્રમાંકિત ટીમ કંબોડિયાને 25-14, 25-13, 25-19થી હરાવ્યું હાંગઝોઉ ભારતીય પુરુષ વોલીબોલ ટીમે ગઈકાલે કમ્બોડિયાને 3-0થી હરાવી એશિયન ગેમ્સમાં વિજયી શરૂઆત કરી હતી. ભારતીય ટીમે પ્રથમ મેચમાં શરૂઆતથી જ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. પૂલ-સીની મેચમાં ભારતે નીચલા ક્રમાંકિત ટીમ કંબોડિયાને 25-14, 25-13, 25-19થી હરાવ્યું હતું. પૂલ-સીમાં આજે ભારતીય ટીમની ખરી કસોટી…
