મંગાવી વેજ બિરિયાની અને અંદરથી નીકળી નોન-વેજ, પેકિંગમાં ગ્રીન સ્ટીકર લાગેલું હતું
નવી દિલ્હી આજકાલ સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં જોવા મળે છે કે જ્યારે ગ્રાહકો ઝોમેટો કે સ્વિગી જેવા ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ પરથી શાકાહારી ખાદ્ય પદાર્થોનો ઓર્ડર આપે છે, ત્યારે ડિલિવરી મેન ભૂલથી નોન-વેજ ખોરાક પહોંચાડી દે છે. આનાથી ગ્રાહકના વિશ્વાસને તો નુકસાન થાય છે જ, પણ તેમની ધાર્મિક માન્યતાઓ…
