ભાવનગરની સર ટી હોસ્પિટલમાં પ્રેમિએ પ્રેમિકાના પતિ પર ગોળીબાર કર્યો
મધરાતે ભાવનગરનીની સર ટી હોસ્પિટલમાં ફાયરિંગની ઘટના બનતા પોલીસ દોડતી થઇ, આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન ભાવનગર શહેરમાં પાંચ સંતાનોની માતાને અન્ય પુરૂષ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતાં પત્ની ઘરેથી નીકળી ગઈ હતી અને રાત્રે 108ના કર્મચારીનો ફોન આવ્યો હતો કે તમારી પત્ની ઈજાગ્રસ્ત થઈ છે અને અમે તેને સરટી હોસ્પિટલ લઈ…
