તબીબી વિજ્ઞાનનો ચમત્કાર! 1994માં ફ્રોઝન થયેલા ગર્ભમાંથી સૌથી મોટા બાળકનો જન્મ
નવી દિલ્હી તાજેતરમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે તબીબી જગતને ચોંકાવી દીધું છે. 30 વર્ષ જૂના ફ્રોઝન ગર્ભમાંથી એક સ્વસ્થ બાળકનો જન્મ થયો છે. આ ઘટના ખરેખર કોઈ વિજ્ઞાન-કથા જેવી લાગે છે, પરંતુ તે સત્ય છે. ચાલો આપણે વિશ્વના “સૌથી વૃદ્ધ” નવજાત બાળકના જન્મ વિશે વિગતવાર જાણીએ. ફ્રોઝન ગર્ભ શું છે જ્યારે IVF…
