અજિત પવારનું વિમાન કેવી રીતે ક્રેશ થયું ? ટેકનિકલ ખામી કે ખરાબ હવામાન ?
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન બુધવારે સવારે બારામતી નજીક ક્રેશ થયું. આ દુ:ખદ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ લોકોનાં મોત થયા. ખરાબ હવામાન અથવા ટેકનિકલ ખામી આ અકસ્માતનું કારણ હોઈ શકે છે એસવીએન,નવી દિલ્હી બુધવારે સવારે મહારાષ્ટ્રના બારામતીમાં ઉતરાણ કરતી વખતે નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત તમામ…
