સેન્સેક્સ 701 પોઈન્ટના ઊછાળા સાથે ઓલટાઈમ હાઈ 72038ના સ્તરે
નિફ્ટીએ પહેલીવાર 21650 પોઈન્ટની સપાટી વટાવી, 206 પોઈન્ટનો વધારો જોવા મળ્યો, અલ્ટ્રાટેક અને હિન્દાલ્કોના શેર 4 ટકાથી વધુ વધ્યા મુંબઈભારતીય શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી છે, જેને લઈને બજારના તમામ મુખ્ય ઈન્ડેક્સ ઐતિહાસિક હાઈ પર જઈને બંધ થયા છે. સેન્સેક્સ 72,000ના આંકડાને પાર જવામાં સફળ થયું છે તો નિફ્ટી 21,675 પોઈન્ટની નવી ઉંચાઈ પર…
