શ્રી મણિકાકા સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ (અન્ડર-14 મલ્ટી ડે)માં હીરામણિ સ્કૂલ ચેમ્પયિન
હીરામણિ સ્કૂલની અન્ડર-14 ચેમ્પિયન ટીમ નવ નવેમ્બરે પાઈનીયોર ક્રિકેટ ગ્રાઉન્ડ-બી, અમદાવાદ ખાતે યોજાયેલી શ્રી મણિકાકા સ્કૂલ ટુર્નામેન્ટ (અન્ડર-14 મલ્ટી ડે)માં હીરામણિ સ્કૂલ અને સી.એન.વિદ્યાલય વચ્ચે રમાયેલ ફાઈનલ મેચમાંસી.એન.વિદ્યાલયે ટોસ જીતીને પહેલા બેટીંગ લેતા 71.1 ઓવરમાં 10 વિકેટે 121 રન કર્યા હતાં. જેમાં વિયાન ચૌધરી એ 18.1 ઓવરમાં 19 રન આપી ને 3 વિકેટ, આર્યન…
