ટ્રેનની ચેઈન ખેંચનારાઓ સાવધાન , 148૩ લોકોની ધરપકડ
આગ , તબીબી કટોકટી , ગુનાહિત ઘટનાઓ અથવા ટ્રેનમાં ચઢતી કે ઉતરતી વખતે અકસ્માતો જેવી ગંભીર પરિસ્થિતિઓ માટે જ બનાવાયેલ છે . જોકે , મુસાફરો ઘણીવાર વિલંબ ટાળવા અથવા વચ્ચેથી ઉતરવા માટે ચેઇન ખેંચે છે. આનાથી માત્ર ટ્રેનમાં વિલંબ થતો નથી પરંતુ તેની પાછળ આવતી એક્સપ્રેસ અને ઉપનગરીય ટ્રેનોના સમયપત્રકમાં પણ વિક્ષેપ પડે છે ,…
