મહિલા પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સને નવી કેપ્ટન મળશે, વર્લ્ડ ચેમ્પિયન ક્રિકેટરને જવાબદારી સોંપશે
દિલ્હી કેપિટલ્સને નવો કેપ્ટન મળવાની તૈયારી છે. 2026 મહિલા પ્રીમિયર લીગ પહેલા જેમિમાહ રોડ્રિગ્સ મેગ લેનિંગની જગ્યાએ ફ્રેન્ચાઇઝની નવી કેપ્ટન બને તેવી શક્યતા છે એસવીએન,નવી દિલ્હી દિલ્હી કેપિટલ્સ મહિલા પ્રીમિયર લીગની ટીમ IPLની પહેલી ત્રણ સિઝનમાં ફાઇનલમાં પહોંચી હતી. તે પછી પણ, ફ્રેન્ચાઇઝ ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી. ચોથી સિઝન પહેલા યોજાયેલી હરાજીમાં, દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગને ઉત્તર…
