દિલ્હીના વીવીઆઈપી સહિત અનેક વિસ્તારમાં પૂરનાં પાણીથી તબાહી
પૂરથી પ્રભાવિત દિલ્હીમાં જળ સંકટ આવવાનું છે, મશીનોમાં પાણી ઘુસી જતાં ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા નવી દિલ્હીઅતિભારે વરસાદ બાદ દિલ્હીમાં પૂર જેવી સ્થિતિ છે. યમુના નદી તેના સૌથી ખતરનાક સ્વરૂપમાં પહોંચી ગઈ છે. 1978માં યમુનાનું જળસ્તર 207.49 મીટરે પહોંચ્યું હતું. આ રેકોર્ડ બુધવારે (12 જુલાઈ, 2023)ના રોજ તૂટી ગયો. ગુરુવારે સવારે 7…
