કન્ફર્મ ટિકિટ છતાં અમૃતપાલની પત્નીને યુકે જતા અટકાવાઈ
તેને પહેલા 20 એપ્રિલે અમૃતસરના એરપોર્ટ પર ત્યારબાદ 14 જુલાઈ અને 19 જુલાઈના રોજ દિલ્હીના દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોકવામાં આવી ચંડીગઢ આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ વારિસ પંજાબ દે ચીફ અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરને કન્ફર્મ ટિકિટ હોવા છતાં ત્રીજી વખત ભારત છોડીને યુકે જતા અટકાવવામાં આવી છે. તેને પહેલા 20 એપ્રિલે અમૃતસરના…
