બિલ ગેટ્સે લગ્નેતર સંબંધોની કબૂલાત કરી, જેફરી એપ્સ્ટીન પર બ્લેકમેલ કરવાનો આરોપ
અમેરિકન સંસદીય સમિતિ સમક્ષ આપેલી જુબાનીમાં ત્રણ મહિલાઓ સાથે સંબંધો હોવાની વાત સ્વીકારી વોશિંગ્ટન, માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે અમેરિકન સંસદીય તપાસ દરમિયાન પોતાના ભૂતકાળના લગ્નેતર સંબંધો અંગે ખુલાસો કરતાં જણાવ્યું કે કુખ્યાત યૌન અપરાધી જેફરી એપ્સ્ટીન તેમના અંગત જીવન વિશે જાણતો હતો અને તે માહિતીનો ઉપયોગ કરીને તેમના પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો….
