ભારતના નિકાસકાર ટોપ ટેન જિલ્લામાં ગુજરાતના ચાર જિલ્લાનો સમાવેશ
આ ચાર જિલ્લાઓમાં 13.6 ટકા એક્સપોર્ટ સાથે જામનગર મોખરાને સ્થાને છે નવી દિલ્હી નિકાસ કરવાની બાબતમાં ભારતના ટોપ ટેન જિલ્લાઓમાં ગુજરાતના ચાર જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ ચાર જિલ્લાઓમાં 13.6 ટકા એક્સપોર્ટ સાથે જામનગર મોખરાને સ્થાને છે. આ યાદીમાં છઠ્ઠા ક્રમે ગુજરાતનો સુરત જિલ્લો આવે છે. સુરત જિલ્લો 2.96 ટકા નિકાસ કરે છે. 2.35 ટકા…
