રાહુલ પાગલ થઈ ગયા છે, તેમના કારણે પક્ષને નુકશાનઃ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ
રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીના તાનાશાહ કહી કહ્યું કે, ‘કોંગ્રેસની બરબાદીનું કારણ રાહુલ ગાંધી જ છે. તેમના કારણે પાર્ટીના મોટા નેતાઓનું અપમાન થઈ રહ્યું હોવાનો આચાર્યનો દાવો નવી દિલ્હી લોકસભા ચૂંટણી-2024 પહેલા વાયનાડના લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર ‘મોદીની ગેરંટી’ની આકરી ટીકા કરી હતી અને કેન્દ્ર સરકારની પણ…
