બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે નિફ્ટી 50 ઇટીએફ અને નિફ્ટી બેન્ક ઇટીએફની શરૂઆત સાથે પ્રોડક્ટ પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું

બજાજ ફિનસર્વ નિફ્ટી 50 ઇટીએફ (એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ટ્રેકિંગ નિફ્ટી 50 ઇન્ડેક્સ) બજાજ ફિનસર્વ નિફ્ટી બેન્ક ETF (એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ટ્રેકિંગ નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ) હાઇલાઇટ્સ: NFO 15મી જાન્યુઆરી 2024ના રોજ ખુલે છે અને 18મી જાન્યુઆરી 2024ના રોજ બંધ થાય છેસ્કીમ કેટેગરી એ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે; લિસ્ટિંગ – NSE…

આરએસએસ-ભાજપે અયોધ્યા કાર્યક્રમને મોદીનો રાજકીય કાર્યક્રમ બનાવી દીધોઃ રાહુલ

હિન્દૂ ધર્મના મુખ્ય લોકોએ પણ રામ મંદિરના ઉદઘાટન કાર્યક્રમ અંગે સવાલ કર્યા છે કે, 22મીનો કાર્યક્રમ ચૂંટણીલક્ષી થઈ ગયો છે, તેથી કોંગ્રેસે ન જવાનો નિર્ણય કર્યો છેઃ કોંગ્રેસના નેતા કોહીમાઉત્તરપ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાવના છે, તે પહેલા આજથી ધાર્મિક વિધિ પણ શરૂ થઈ છે. આ કાર્યક્રમમાં સામેલ થવા દેશ-વિદેશના દિગ્ગજ…

ગુજરાત યુનિ. કેસમાં સાંસદ સંજયસિંહને વચગાળાની રાહત, ટ્રાયલ પણ સ્થગિત

સુપ્રીમ કોર્ટની બેંચે કેસને ગુજરાત બહાર ટ્રાન્સફર કરવાના સંજય સિંહની વિનંતી પર વિચાર કરવાનો ઈન્કાર કરી દીધો નવી દિલ્હીસુપ્રીમ કોર્ટે ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા બદનક્ષીના કેસમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને વચગાળાની રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પાઠવાયેલું સમન્સ 4 અઠવાડિયા સુધી સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત તેમની વિરુદ્ધ ટ્રાયલ…

જ્ઞાનવાપી કેસમાં સીલ કરેલા વિસ્તારના વજૂખાનાની સફાઈનો સુપ્રીમનો આદેશ

સીલ કરેલા વિસ્તારમાં સફાઈની કામગીરી જિલ્લા મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ કરવા સુચના નવી દિલ્હીસુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી કેસમાં સીલ કરેલા વિસ્તારમાં વજૂખાનાની સફાઈ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે હિન્દુ પક્ષ દ્વારા 2 જાન્યુઆરીએ કોર્ટમાં અરજી દાખલ કરીને સીલ કરેલા વિસ્તારમાં વજૂખાનાને સાફ કરવાની પરવાનગી માંગી હતી. હિન્દુ પક્ષે કહ્યું હતું કે વજૂખાનાની સફાઈ ન થવાને કારણે…

ગૂગલ બિઝનેસ પ્રોફાઇલનો ઉપયોગ કરીને બનાવેલી વેબસાઇટ્સને બંધ કરશે

ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ એક ફ્રી ટૂલ છે. જે યુઝર્સને તેના બિઝનેસને ગૂગલ સર્ચ અને મેપ પર ડિસ્પ્લે કરવાની સુવિધા આપે છે, બિઝનેસ પ્રોફાઇલ વડે યુઝર્સ ગ્રાહકો સાથે કનેક્ટ થઈ શકે છે વોશિંગ્ટનતાજેતરમાં જ ગૂગલે એક જાહેરાત કરી છે કે તે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલનો ઉપયોગ કરીને બનાવેલી વેબસાઇટ્સને બંધ કરવા જઈ રહ્યું છે. ગૂગલે તેના એક…

અમેરિકામાં બે ભારતીય છાત્રોનાં રહસ્યમય સંજોગોમાં મોત

પરિવારજનોએ વિદ્યાર્થીઓના મૃતદેહને પાછો લાવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મદદ માંગી વોશિંગ્ટનઅમેરિકામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના પોતાના ઘરમાં રહસ્યમય સંજોગોમાં મોત થયા છે.આ વિદ્યાર્થીઓ કનેક્ટિકટમાં રહેતા હતા અને તેઓ તેલંગાણાના રહેવાસી હતી. આ પૈકી એકનુ નામ દિનેશ અને બીજાનુ નામ નિકેશ હોવાનુ જાણવા મળ્યુ છે. પરિવારને સભ્યોને આ વિદ્યાર્થીઓના મોત કેવી રીતે થયા…

ઈરાને ઈરાકના કુર્દિસ્તાનમાં મોસાદના હેડક્વાર્ટરને ટાર્ગેટ કર્યાનો દાવો

ઈસ્લામિક સ્ટેટને ટાર્ગેટ કરવા માટે સિરિયા પર પણ મિસાઈલ લોન્ચ કરવામાં આવ્યા તહેરાનઈરાને ઈરાકના કુર્દિસ્તાનમાં મિસાઈલ સ્ટ્રાઈક કરીને ઈઝરાયેલની જાસૂસી એજન્સી મોસાદના હેડક્વાર્ટરને ટાર્ગેટ કર્યુ હોવાનો દાવો કર્યો છે.ઈરાનના મીડિયાના કહેવા અનુસાર કુર્દિસ્તાનમાં જાસૂસી કેન્દ્રો તેમજ ઈરાન વિરોધી શક્તિઓને ખતમ કરવા માટે બેલેસ્ટિક મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે સાથે ઈસ્લામિક સ્ટેટને ટાર્ગેટ કરવા માટે…

બાંગ્લાદેશમાં મુખ્ય વિરોધ પક્ષનું ઈન્ડિયા આઉટ આંદોલન શરૂ

ખાલિદા ઝિયા પણ ભારત વિરોધી લોક જુવાળ ઉભો કરીને રાજકીય લાભ ખાટવા માંગે છે, ખાલિદા ઝીયાના પુત્ર તારિક રહેમાનની આ આંદોલનમાં મુખ્ય ભૂમિકા ઢાકામાલદીવના રાષ્ટ્રપતિ મોઈજ્જુની જેમ બાંગ્લાદેશની સૌથી પ્રમુખ વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ ખાલિદા ઝિયાની આગેવીનીમાં દેશમાં ભારત વિરોધી અભિયાન શરૂ કરી દીધું છે.આ આંદોલનને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ ઈન્ડિયા આઉટ…. નામ આપ્યુ છે….

સુમિત નાગલે ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચનારો પાંચમો ભારતીય

વિશ્વના 27માં નંબરના કઝાકિસ્તાનના એલેકઝાન્ડર બુબ્લિકને 6-4, 6-2, 7-6થી હરાવ્યો, ગ્રાન્ડ સ્લેમમાં ક્રમાંકિત ખેલાડીને હરાવનારો બીજો ભારતીય ખેલાડી સિડનીઓસ્ટ્રેલિયન ઓપન 2024ના ત્રીજા દિવસે એક મોટો અપસેટ સર્જાયો હતો. ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલે વિશ્વના 27માં નંબરના કઝાકિસ્તાનના એલેકઝાન્ડર બુબ્લિકને 6-4, 6-2, 7-6થી હરાવીને પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.સુમિત નાગલ તેના ટેનિસ…

કટ્ટરવાદ રોકવા વિદેશી ઈમામોના પ્રેવશ પર ફ્રાન્સમાં પ્રતિબંધ

એક એપ્રિલ, 2024 બાદ દેશણાં પહેલેથી મોજૂદ વિદેશી ઈમામો વિઝાની હાલની શરતો પ્રમાણએ રહી નહીં શકે, આ નીતિ મુખ્યત્વે 300 જેટલા વિદેશી ઈમામો પર લાગુ થશે પેરિસફ્રાંસમાં ભડકી રહેલા કટ્ટરવાદના કારણે પરેશાન સરકારે હવે વિદેશી ઈમામોની દેશમાં એન્ટ્રી બેન કરી દીધી છે.ફ્રાંસની ટીવી ચેનલના અહેવાલ અનુસાર એક એપ્રિલ, 2024 બાદ દેશણાં પહેલેથી મોજૂદ વિદેશી ઈમામો…

શાર્દૂલ ઠાકુરે ઘૂંટણની ઈજાને લીધે બે સપ્તાહના આરામની માગ કરી

રણજી ટ્રોફીમાં મુંબઈ અને કેરળની મેચમાં મેદાન પર વાપસી નહી કરી શકે નવી દિલ્હીભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25મી જાન્યુઆરીથી 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાનાર છે. આ સીરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરના ઘુટણની ઈજા ફરી સામે આવી છે. જેના કારણે તેણે બીસીસીઆઈને બે અઠવાડિયા…

સેન્સેક્સમાં 199 અને નિફ્ટીમાં 69 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો

ટાઇટન, આઈટીસી, ટાટા સ્ટીલ અને મારુતિ સુઝુકીના શેરના ભાવમાં ઊછાળો, એચસીએલ ટેક, વિપ્રો, એનટીપીસી અને આરઆએલના શેર તૂટ્યા મુંબઈશેરબજારનો કારોબાર મંગળવારે નબળાઈ સાથે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 199 પોઈન્ટ ઘટીને 73,128 ના સ્તરે બંધ થયો જ્યારે નિફ્ટી 69 પોઈન્ટ ઘટીને 22028 ના સ્તર પર બંધ થયો. મંગળવારે શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત લાલ રંગમાં થઈ હતી, જ્યારે…

વિમાનના મુસાફરોની અસુવિધા ટાળવા એરપોર્ટ પર વોર રૂમ બનાવાશે

એરક્રાફ્ટમાં વિલંબ અને મુસાફરોની સુવિધા માટે જારી નવી એસપીઓ બહાર પાડવામાં આવી, તમામ 6 મેટ્રો એરપોર્ટ માટે દરરોજ ત્રણ વખત ઘટનાની રિપોર્ટિંગ માંગવામાં આવી નવી દિલ્હીઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે નજીકના ભવિષ્યમાં મુસાફરોની મુશ્કેલ પરિસ્થિતિને ઓછી કરવા માટે એરલાઇન્સને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસપીઓ) જારી કરી હતી. અગાઉ, સિંધિયાએ કહ્યું હતું કે હવામાનને કારણે ફ્લાઇટ રદ…

દ.કોરિયાને બંધારણમાં દુશ્મન નંબર વન તરીકે નોંધોઃ કિમ જોંગ

ઉત્તર કોરિયાએ પીપલ્સ એસેમ્બલીના 10માં સંસદીય સત્રમાં દક્ષિણ કોરિયા સાથે સંબંધો જાળવી રાખતી એજન્સીઓને નાબૂદ કરવાનો નિર્ણય લીધો પ્યોંગયાંગ ઉત્તર કોરિયાએ પીપલ્સ એસેમ્બલીના 10માં સંસદીય સત્રમાં દક્ષિણ કોરિયા સાથે સંબંધો જાળવી રાખતી એજન્સીઓને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉનનું કહેવું છે કે દક્ષિણ કોરિયાને બંધારણમાં દુશ્મન નંબર વન તરીકે નોંધવામાં આવે….

ઇરાકના એરબિલમાં અમેરિકન દૂતાવાસ પાસે અનેક વિસ્ફોટ, ચારનાં મોત

ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ આ હુમલાની જવાબદારી લીધી એરબિલ ઇરાકના એરબિલમાં અમેરિકન દૂતાવાસ પાસે અનેક વિસ્ફોટ થયા છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીએસ)એ આ હુમલાની જવાબદારી લીધી છે. આઈઆરજીએસએ કહ્યું હતું કે તેમણે બેલેસ્ટિક મિસાઇલો વડે પ્રદેશના કેટલાક ભાગોમાં જાસૂસી હેડક્વાર્ટર અને ઈરાની વિરોધી આતંકવાદી જૂથોને નિશાન બનાવી રહ્યું છે. સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર…

4-5 દિવસ ઉત્તર ભારતમાં ખૂબ ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા

હવામાનની સ્થિતિને ખરાબ હોવાને કારણે તેમજ વિઝિબલિટી ઓછી હોવાને કારણે દિલ્હી એરપોર્ટ પરથી ઉપડતી લગભગ 30 ફ્લાઇટ્સ મોડી પડી નવી દિલ્હી રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના જણાવ્યા અનુસાર, આગામી 4-5 દિવસ દરમિયાન ઉત્તર ભારતમાં ખૂબ ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. આ વચ્ચે દિલ્હી એરપોર્ટ…

હુથીએ અમેરિકી જહાજ ડ્રાય બલ્ક ઇગલને એન્ટી-શિપ બેલેસ્ટિક મિસાઇલ વડે નિશાન બનાવ્યું

જહાજના ઓપરેટરે જણાવ્યું હતું કે એડનની ખાડીથી  95 નોટિકલ માઇલ દૂર જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો, જો કે આ હુમલામાં કોઈ ખલાસીને ઈજા થઈ નથી વોશિંગ્ટન યમન સમર્થિત હુથી બળવાખોરોએ સોમવારે અમેરિકી જહાજ ડ્રાય બલ્ક ઇગલને એન્ટી-શિપ બેલેસ્ટિક મિસાઇલ વડે નિશાન બનાવ્યું હતું. યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ હુમલાની માહિતી આપી હતી. જહાજના ઓપરેટરે જણાવ્યું…

2024માં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરીને આવશેઃ થરૂર

ગઠબંધનના દળોને વહેલી તકે શક્ય હોય તેટલા રાજ્યોમાં બેઠકોની વહેંચણી કરી લેવાની સલાહ આપી નવી દિલ્હી   કર્ણાટકમાં મલ્લિકાર્જુન ખડગે સહિત  કેટલાક દિગ્ગજ નેતા ચૂંટણી લડશે નહીં તેમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.  કોંગ્રેસી સાંસદ શશી થરૂરે આગાહી કરી છે કે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવશે. થરૂરે…

દીપ્તી શર્માએ મહિલા પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીત્યો

પુરુષ કેટેગરીમાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કેપ્ટન પેટ કમિન્સે આ એવોર્ડ જીત્યો દુબઈ આઈસીસી દ્વારા આજે આઈસીસી પુરુષ અને મહિલા પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતનાર ખેલાડીની જાહેરાત કરવામાં આવી છે. પુરુષ કેટેગરીમાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કેપ્ટન પેટ કમિન્સે આ એવોર્ડ જીત્યો છે, જ્યારે મહિલા કેટેગરીમાં ભારતીય ક્રિકેટ ટીમની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ પ્લેયર ઓફ ધ…

પંજાબના મુખ્યમંત્રી-ડીજીપીને પન્નુએ હત્યાની ધમકી આપી

ખાલિસ્તાની આતંકવાદીએ 26મી જાન્યુઆરીના ગણતંત્ર દિવસ પર વાતાવરણ બગાડવાની ધમકી આપી અમૃતસર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ખાલિસ્તાની આતંકી અને શીખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુએ ભગવંત માનને ધમખી આપી છે. એટલું જ નહીં પંજાબના ડીજીપી ગૌરવ યાદવને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. અહેવાલો અનુસાર, એક વીડિયો…