પીએમ બનતા જ નેપાળમાં સક્રિય થયું અમેરિકા , ભારતમાં અમેરિકાના રાજદૂત કાઠમંડુ જશે , ચીને પણ રાજદૂત મોકલ્યો
બાલેન શાહની સરકાર બન્યા પછી અમેરિકા નેપાળમાં વધુ સક્રિય બન્યું છે. ટ્રમ્પના નજીકના સાથી ગણાતા ભારતીય રાજદૂત સર્જિયો ગોર આ મહિને કાઠમંડુની મુલાકાતે છે. અમેરિકાના સહાયક વિદેશ મંત્રી પોલ કપૂર પણ આ અઠવાડિયે કાઠમંડુમાં હતા એસવીએન,કાઠમંડુ ભારતના પાડોશી દેશ નેપાળમાં નવી સરકારની રચના બાદ, અમેરિકાએ અચાનક પોતાની ગતિવિધિઓ તેજ કરી દીધી છે. દક્ષિણ અને મધ્ય…
