નિફ્ટીની રેકોર્ડ ઊંચી સપાટી સાથે શેરબજારનું માર્કેટ કેપિટલીઝેશન 386.30 લાખ કરોડને પાર
બીએસઈ સેન્સેક્સ 281 પોઈન્ટ ઉછળીને 72,708 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 81 પોઈન્ટના વધારા સાથે 22122ના સ્તરે બંધ થયો મુંબઈ એનએસઈ નિફ્ટીએ સ્થાનિક શેરબજારમાં નવા ઓલ-ટાઇમ લેવલ પર પહોંચી નવો રેકોર્ડ નોંધાવ્યો છે. આજના ટ્રેડિંગમાં એનએસઈ નિફ્ટીએ 22,157.90ની નવી ઓલ-ટાઇમ હાઈ લેવલ નોંધાવી છે અને પ્રથમવાર 22,150ની સપાટી પાર કરી લીધી છે. એનએસઈની…
