હાફિઝ સઈદ 78 વર્ષની કેદની સજામાં પાકિસ્તાનની જેલમાં
સંયુક્ત રાષ્ટ્રએ તેના અપડેટેડ રિપોર્ટમાં આ જાણકારી આપી કરાંચી મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાનો પ્રમુખ હાફિઝ સઈદ પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યો હોવાનો ખુલાસો થયો છે. આતંકવાદને ફન્ડિંગ કરવાના સાત કેસમાં દોષિત જાહેર થયા બાદ તેને 78 વર્ષની જેલની સજા ફટકારાઈ હોવાની માહિતી મળી રહી છે. સંયુક્ત રાષ્ટ્રએ તેના અપડેટેડ રિપોર્ટમાં આ જાણકારી આપી…
