દક્ષિણ- પશ્ચિમ મોન્સૂનની સામાન્ય તારીખથી 4 દિવસ પછી 19 ઓક્ટોબરે વિદાય
મોન્સૂન વિદાય થવાની પ્રક્રિયા સામાન્ય તિથિથી આઠ દિવસ પછી ૨૫મી સપ્ટેમ્બરે શરૂ થઈ હતી પુના, નવી દિલ્હી ભારતમાં હવામાન વિભાગ (આઇએમડી) એ કહ્યું છે કે, દક્ષિણ- પશ્ચિમ મોન્સૂન ૧૫મી ઓક્ટોબરથી સામાન્ય તારીખના ૪ દિવસ પછી ગુરૂવારે (તા. ૧૯ ઓક્ટો.) ભારતમાંથી સંપૂર્ણ રીતે વિદાય થયું છે. મોન્સૂન વિદાય થવાની પ્રક્રિયા સામાન્ય તિથિથી આઠ દિવસ પછી…
