ક્રૂડ ઓઇલ – કુદરતી ગેસના ભાવમાં વધારાથી આર્થિક સ્થિતિ બગડી , એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો સર્વોચ્ચ સ્તરે
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ દરમિયાન, ભારતનો જથ્થાબંધ ફુગાવાનો દર ઝડપથી વધ્યો છે. એપ્રિલ 2026 માં તે વધીને 8.3 ટકા થયો, જે એક મહિના પહેલા 3.88 ટકા હતો એસવીએન,નવી દિલ્હી ક્રૂડ ઓઇલના વધતા ભાવે ભારતમાં ફુગાવો વધ્યો છે. એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો વધીને 8.3% થયો છે, જે વર્તમાન શ્રેણીનો સૌથી ઉચ્ચ સ્તર છે. કેન્દ્ર સરકારે ગુરુવારે આ આંકડા…
