ઇન્ડિયન ઓઇલે શ્રીલંકામાં પ્રીમિયમ ઇંધણ XP100ની નિકાસ કરી
અમદાવાદ, ઊર્જા ક્ષેત્રની ભારતની અગ્રણી કંપની ઇન્ડિયન ઓઇલે આજે જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (જેએનપીટી), નવા શેવા, નવી મુંબઈ ખાતેથી શ્રેષ્ઠ 100 ઓક્ટેન પ્રીમિયમ ઇંધણ, એક્સપી 100ના સૌપ્રથમ જથ્થાંની નિકાસ કરી હતી. પ્રીમિયમ હાઇ-એન્ડ વાહનો માટે તૈયાર કરવામાં આવેલું એક્સપી 100 શ્રીલંકામાં તેના ગ્રાહકોને શ્રેષ્ઠ પરફોર્મન્સ આપવા સજ્જ છે. વિશાળ કામગીરી, ઉત્પાદનોની ગુણવત્તા તથા સાતત્યપૂર્ણ ભવિષ્ય પૂરું પાડવા વૈશ્વિકસ્તરે આગવી પ્રતિષ્ઠા ધરાવતી ઈન્ડિયન ઓઈલ દ્વારા…
