સુરક્ષા ભંગ માટે બેકારી, મોંઘવારી અને મોદી નીતિ જવાબદારઃ રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓને કારણે ભારતના યુવાનોને રોજગાર નથી મળી રહ્યો નવી દિલ્હીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે (13 ડિસેમ્બર) સંસદની સુરક્ષામાં થયેલા ભંગ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આજે સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે, સમગ્ર દેશમાં તેના પર હોબાળો છે.સંસદની સુરક્ષામાં ખામી પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ…
