સેન્સેક્સ 969ના ઊછાળા સાથે 71,483ના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો
નિફ્ટી 274 પોઈન્ટથી વધુના વધારા સાથે 21456 ના સ્તર પર બંધ થયો, ટીસીએસ, ઈન્ફોસિસ, એચસીએલ અને એસબીઆઈના શેરમાં જોરદાર ઉછાળો નોંધાયો મુંબઈભારતીય શેરબજારમાં તોફાની તેજીનો સમય ચાલુ છે. ગુરુવારના બમ્પર ઉછાળા પછી, શુક્રવારે બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીમાં વધુ એક બમ્પર વધારો નોંધવામાં આવ્યો છે. બીએસઈ સેન્સેક્સ 969 પોઈન્ટથી વધુના વધારા સાથે 71,483 ના સ્તરે…
