ભારતીય કલા-કૃતિઓ માટે સ્વદેશ કરે છે નવા સ્થાનનું અનાવરણ

રિલાયન્સ રિટેલના સર્વપ્રથમ એક્સક્લુઝિવ સ્વદેશ સ્ટોરનો હૈદ્રાબાદમાં શુભારંભ હૈદ્રાબાદ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન, નીતા અંબાણીએ તેલંગણામાં બુધવારે રિલાયન્સ રિટેલ દ્વારા સર્વપ્રથમ સ્વદેશ સ્ટોરનું ઉદઘાટન કરતાં ભારતીય કલાકૃતિઓએ એક હરણફાળ ભરી છે. પરંપરાગત કારીગરી અને કલાના કસબીઓને પ્રોત્સાહિત કરવાની રિલાયન્સ ફાઉન્ડેશનની દીર્ઘકાલીન પરંપરા તેમજ નીતા અંબાણીના કલાકારોને વ્યાપક પહોંચ પૂરી પાડવાના વિઝન થકી સાકાર થયેલો…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં મહેંદી આર્ટ અને બુક માર્ક બનાવવાની સ્પર્ધા યોજાઈ

હીરામણી સેકન્ડરી સ્કુલ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મહેંદી અને બુક માર્ક બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ વેસ્ટ વસ્તુનો ઉપયોગ કરીને કલાત્મક અને ક્રિએટિવ બુકમાર્ક તૈયાર કર્યા હતા. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના અલ્પનાના આકારો અને ડિઝાઇન નો ઉપયોગ કરીને કલાત્મક મહેંદી પણ…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ માં દિવાળી કાર્ડ અને તોરણ મેકિંગ આર્ટ બનાવવાની સ્પર્ધા યોજાઈ

હીરામણી સેકન્ડરી સ્કુલ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પેપર માંથી કલાત્મક દિવાળી કાર્ડ અને તોરણ મેકિંગ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.વિદ્યાર્થીઓએ કાર્ડ પેપર, ક્રેપ પેપર, ટેક્ચર પેપર તેમજ નકામી વસ્તુઓ નો ઉપયોગ કરીને કલાત્મક અને ક્રિએટિવ કાર્ડ અને તોરણ બનાવ્યા હતા.વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં સુંદર કામ…

ભાજપના વરિષ્ઠ નેતા આશુતોષ ટંડનનું લાંબી માંદગી બાદ નિધન

આશુતોષ ટંડન હાલમાં લખનૌ પૂર્વી બેઠક પરથી ભાજપના ધારાસભ્ય હતા લખનૌલખનૌમાં બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી આશુતોષ ટંડનનું નિધન થઈ ગયુ છે. આશુતોષ ટંડન લખનૌ પૂર્વી બેઠક પરથી ધારાસભ્ય હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આશુતોષ ટંડન કેન્સરની બીમારીથી પાડિત હતા. તેમના નિધનથી પાર્ટીમાં શોકનું મોજુ…

ભારતનો આર્થિક વૃધ્ધિ દર ચાલુ નાણાંકીય વર્ષમાં 6.7 ટકા રહેવાની ઘારણા

મૂડીઝે તેના ગ્લોબલ મેક્રોઇકોનોમિક આઉટલુક 2024-25માં જણાવ્યું હતું કે સતત ઘરેલું માંગમાં થઈ રહેલી વૃદ્ધિથી ભારતના અર્થતંત્રને વેગ મળી રહ્યો છે નવી દિલ્હીચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો આર્થિક વૃદ્ધિદર 6.7 ટકા રહેવાની ધારણા વૈશ્વિક સ્તરની રેટિંગ એજન્સી મૂડીઝે વ્યક્ત કરી છે. પ્રતિકૂળ વૈશ્વિક આર્થિક પૃષ્ઠભૂમિ સામે નબળી નિકાસ વચ્ચે, મૂડીઝે તેના ગ્લોબલ મેક્રોઇકોનોમિક આઉટલુક 2024-25માં…

વર્લ્ડ કપમાં 50 વિકેટ લેનારો ટ્રેન્ટ બોલ્ટ ન્યૂઝીલેન્ડનો પ્રથમ બોલર

શ્રીલંકાના કેપ્ટન કુસલ મેંડિસને આઉટ કરતાની સાથે જ બોલ્ટે વર્લ્ડ કપ ઈતિહાસમાં 50 વિકેટ લેનાર પ્રથમ કિવી બોલર બની ગયો બેંગલુરૂન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે વન-ડે વર્લ્ડ કપ 2023ની 41મી મેચ રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડે આ ‘કરો યા મારો’ સ્થિતિની મેચની શાનદાર શરૂઆત કરી છે. ન્યુઝીલેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે એક જ ઓવરમાં 2 વિકેટ…

ચીન વેપાર દ્વારા પાકિસ્તાનને મોટો નફો લઈ લૂંટી રહ્યું છે

ચીન સાથે દેશનો વેપાર મામલે પાકિસ્તાની અખબાર ડૉને સવાલો ઉઠાવ્યા ઈસ્લામાબાદપાકિસ્તાને ચીન સાથે મિત્રતા કરવી ભારે પડી હોય તેવો પાક મીડિયા આક્ષેપ કરી રહ્યું છે. ચીન સાથે દેશનો વેપાર મામલે પાકિસ્તાની અખબાર ડૉને સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું કે, આ મિત્રતા માત્ર આપણા નુકસાન પુરતી જ રહી છે. ઈકોનોમીના જાણકાર પત્રકાર ખુર્ર હુસેને એક લેખમાં…

હવે એક રિંગથી જ યુપીઆઈ પેમેન્ટ થઈ શકશે

યુપીઆઈ પેમેન્ટ કરવા માટે સ્માર્ટફોન, ડેબીટકાર્ડ કે ક્રેડીટકાર્ડની જરૂર નહિ પડે નવી દિલ્હીઆજના સમયમાં ટેકનોલોજી એડવાન્સમેંટ થતા જ એટલી નવી નવી વસ્તુઓ આવે છે કે જેના વિષે વિચાર્યું પણ ન હોય. પહેલાના સમયમાં ફોન અને કમ્પ્યુટર ખુબ જ મોટા આવતા હતા. જયારે અત્યારે તે પોર્ટેબલ જોવા મળે છે. તેવી જ રીતે ઓનલાઈન પેમેન્ટનો ઓપ્શન પણ…

બિહારમાં અનામતનો વ્યાપ 60થી 75 ટકા કરવાનું બિલ સર્વસંમતીથી મંજૂર

આ બિલ મુજબ હવે બિહારમાં પછાત વર્ગો, અત્યંત પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 65% અનામતની જોગવાઈ પટનાબિહાર વિધાનસભામાંથી અનામત વધારવાનું બિલ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું છે. બિહાર સરકારે અનામતનો વ્યાપ 60 ટકાથી વધારીને 75 ટકા કરવાનો વિધાનસભામાં પ્રસ્તાવ મુક્યો હતો જે ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યો છે.બિહારની નીતિશ સરકારે આજે વિધાનસભામાં…

સેન્સેક્સમાં 144 અને નિફ્ટીમાં 48 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, એનર્જી, કોમોડિટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા મુંબઈસાપ્તાહિક એક્સપાયરી પર માર્કેટમાં નિફ્ટી રેન્જમાં ટ્રેડ થતો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા. મિડકેપ ઇન્ડેક્સ મામૂલી ઉછાળા સાથે બંધ રહ્યો હતો. રિયલ્ટી, ઓટો, પીએસઈ શેરોમાં ખરીદી હતી જ્યારે એફએમસીજી, આઈટી, ફાર્મા…

હેલોનિક્સ ટેક્નોલોજીએ ક્રાંતિકારી પ્રોડક્ટ ‘વોલ ડી-લાઇટ’ લોન્ચ કરી

પરંપરાગત એલઈડી બલ્બ કરતાં છ ગણી પાતળી બે આકર્ષક રાઉન્ડ અને સ્ક્વેર એલઈડી વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી નવી દિલ્હી ભારતની સૌથી ઝડપથી વિકસતી ઇલેક્ટ્રિકલ કંપનીઓમાંની એક, હેલોનિક્સ ટેક્નોલોજીસે સૌંદર્યલક્ષી ડિઝાઇનમાં નવા માપદંડો સ્થાપિત કરીને તેની નવીનતમ પ્રોડક્ટ ‘વોલ ડી-લાઇટ’ લોન્ચ કરી છે. તે પરંપરાગત એલઈડી બલ્બ કરતાં છ ગણી પાતળી છે અને વધુમાં, તેને કોઈ વધારાના ફિક્સ્ચરની જરૂર નથી. આ સુંદર વૉલ લાઇટિંગ…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ – નાસ્કોમ રિસર્ચ રિપોર્ટ :  7માંથી 6 ભારતીય ઇન્શ્યોરટેક યુનિકોર્ન બીટુસી પર ધ્યાન કેન્દ્રીત કરે છે અને પ્રવેશ અવરોધોનો સામનો કરે છે

બેંગલુરુ ભારતની અગ્રણી ખાનગી ક્ષેત્રની જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે નાસ્કોમ સાથે મળીને “ડિજિટલાઈઝિંગ ઈન્શ્યોરન્સ: ઈન્ડિયા એન્ડ-કન્ઝ્યુમર પરસ્પેક્ટિવ” નામનો એક રિસર્ચ  રિપોર્ટ રજૂ કર્યો છે. ફ્યુચર ફોર્જ 2023ના પરિપ્રેક્ષ્યમાં શરૂ કરાયેલ, આ રિપોર્ટ ઇન્શ્યોરન્સ ઇકોસિસ્ટમમાં ટેક ઇન્ટિગ્રેશનને હાઇલાઇટ કરે છે જેમ કે વિશિષ્ટ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ બનાવવાથી લઈને ગ્રાહકોને તેમની પોલિસીઓ શોધવા, ખરીદવા અને તેનું સંચાલન કરવાની રીતો પૂરી પાડવી અને ભારતમાં ઇન્શ્યોરન્સના ભવિષ્યને આકાર…

ગુજરાતના ટેબલ ટેનિસ પ્લેયર ઈશાનએ યુએસએ ખાતે U 2500 RR મેન્સ સિંગલ્સનો ખિતાબ જીત્યો

ગાંધીધામ કચ્છના ટોચના ક્રમાંકિત ઇશાન હિંગોરાનીએ ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટર, મિલપિટાસ, કેલિફોર્નિયા, યુએસએ ખાતે આયોજિત ICC જુલા ઓટમ ઓપન 2023માં અંડર 2500 રેટિંગ મેન્સ સિંગલ ટાઇટલ જીત્યું છે. ફાઇનલમાં ઇશાને બે વખતના ઓલિમ્પિયન સૌમ્યજીત ઘોષને 3-1 (6-11, 13-11, 11-6, 11-5)થી હરાવ્યો હતો. સેમિફાઈનલમાં ઈશાને ચોથા ક્રમાંકિત વાંગ જીહાઈને 3-0 (11-6,13-11,11-5)થી હરાવ્યો હતો જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં ઈશાને…

દિલ્હીના આનંદ વિહારનો એર ક્વોલિટી ઈન્ડેક્શ 999 પર પહોંચી ગયો

આરકે પુરમમાં 433, પંજાબ બાગમાં 460 અને આઈટીઓમાં 413 એક્યુઆઈ નોંધાયો નવી દિલ્હી રાજધાની દિલ્હીમાં દિવસને દિવસે પ્રદૂષણ વધતું જ જઈ રહ્યું છે. ઝેરી પ્રદૂષણને દિલ્હીને બાનમાં લીધું હોય તેવું સ્થિતિ સર્જાઈ છે. અહીં ઝેરી પ્રદૂષણ વચ્ચે જીવવા લોકો મજબુર બન્યા છે. દિલ્હી સરકાર પણ પ્રદૂષણ ડામવા સતત પ્રયાસો કરી રહી છે. અહીં નીત-નવા નિયમોનો…

ઈઝરાયેલ-હમાસ યુધ્ધમાં યુએનના 89 કર્મચારી માર્યા ગયા

યુએનના ઈતિહાસમાં કોઈ યુદ્ધમાં માર્યા ગયેલા સંયુક્ત રાષ્ટ્રના કર્મચારીઓનો આ સર્વોચ્ચ આંકડો છે વોશિંગ્ટન મહિના અગાઉ શરૂ થયેલા ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધમાં એક માઠા સમાચાર આવ્યા છે. આ યુદ્ધમાં સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના 89  જેટલાં કર્મચારીઓ પણ માર્યા છે. યુએનના ઈતિહાસમાં કોઈ યુદ્ધમાં માર્યા ગયેલા સંયુક્ત રાષ્ટ્રના કર્મચારીઓનો આ સર્વોચ્ચ આંકડો છે. મિડલ ઈસ્ટમાં પેલેસ્ટાઈની શરણાર્થીઓ માટે…

પેલેસ્ટાઈનના સમર્થકોએ દારૂગોળા સાથેના યુએસના જહાજને અટકાવ્યું

સેંકડો પેલેસ્ટિની સમર્થકો વોશિંગ્ટનના ટૈકોમા બંદરે એક સૈન્ય સપ્લાય જહાજને રોકવા માટે મોટી રેલીનું આયોજન કર્યું વોશિંગ્ટન જેમ જેમ ગાઝા પર ઈઝરાયલના હુમલા વધી રહ્યા છે તેમ તેમ હમાસ વિરુદ્ધ ઈઝરાયલી સૈન્યનું યુદ્ધ લાંબુ ખેંચાઈ રહ્યું છે. એની સામે દુનિયાભરમાં દેખાવો પણ ઉગ્ર થવા લાગ્યા છે. અમેરિકાના ઘણા શહેરોમાં ગાઝા પર થઇ રહેલા હુમલાનો વિરોધ…

દ.આફ્રિકાના કેન્દ્રીય મંત્રીને બંદૂકની અણીએ લૂંટી લેવાયા

કારમાં પંચર પડતાં મંત્રીના સુરક્ષાકર્મીઓ રિપેરિંગ કરી રહ્યા હતા ત્યારે ત્રણ બદમાસોએ સુરક્ષા કર્મીને અને મંત્રીને બંદૂક બતાવીને લૂંટી લીધા જોહાનિસબર્ગ સુરક્ષા કર્મચારીઓ હોવા છતાં દિગ્ગજ મંત્રીના માથે રિવોલ્વર તાકી લૂંટ ચલાવાઈ હોવાની ઘટના ભાગ્યે જ સાંભળવા મળતી હોય છે, ત્યારે સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક બદમાશોએ દક્ષિણ…

વ્લાદિમીર પુતીનનો ફરીથી ચૂંટણી લડવાનો નિર્ણય

આ મામલે રાષ્ટ્રપતિ પુટિનના કાર્યાલય તરફથી હજુ સુધી આ અહેવાલની પુષ્ટી કરવામાં આવી નથી મોસ્કો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને આગામી 2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી ફરી લડવાનો નિર્ણય કર્યો છે. જો તેઓ ફરી એક વખત આ ચૂંટણી જીતી જશે તો 2030 સુધી સત્તામાં રહેશે. એક અહેવાલમાં આ દાવો કરાયો હતો.  જોકે આ મામલે રાષ્ટ્રપતિ પુટિનના કાર્યાલય તરફથી…