પાક.- ન્યૂઝીલેન્ડ ટી20 શ્રેણી 18 એપ્રિલથી, અનેક ખેલાડીએ આઈપીએલ છોડીને જવું પડશે

પાકિસ્તાન સામેની ટી20 શ્રેણી માટે ન્યૂઝીલેન્ડના અનેક ખેલાડીએ આઈપીએલમાંથી અધવચ્ચેતી જવું પડશે નવી દિલ્હી આઈપીએલ 2024 પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમના એક નિર્ણયના કારણે બીસીસીઆઈનું ટેન્શન વધી ગયું છે. પીસીબીએ એક એવો નિર્ણય લીધો છે જેના કારણે ભારતને ઘણું નુકસાન થઇ શકે છે. આ નિર્ણય બાદ આઈપીએલમાં ભાગ લેનાર ઘણા વિદેશી ખેલાડીઓ આઈપીએલ છોડીને પરત ફરી…

ચીનની રિયલ એસ્ટેડ મહાકાય કંપનીને બચાવવા 12 બેન્કોની મથામણ

ચીનની બે મોટી રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડ અને કન્ટ્રી ગાર્ડન તો પહેલા જ દેવાળુ ફૂંકી ચુકી છે અને હવે વધુ એક જાયન્ટ રિયલ એસ્ટેટ કંપની ચાઈના વાન્ક પણ આ જ રસ્તા પર બિજિંગ ચીન પર પણ મંદીનો ખતરો તોળાઈ રહ્યો છે.ચીનની સરકાર ભલે જાહેરમાં કશું ના બોલી રહી હોય પણ દેશનુ રિયલ એસ્ટેટ સેક્ટર પરનુ…

નાયબ સૈનિ હરિયાણાના નવા મુખ્યમંત્રી બન્યા

ભાજપની નવી સરકાર બની, જોકે તેમ છતાં નવી સરકાર સામે ઘણાં પડકારો યથાવત્ ચંદિગઢ હરિયાણાના રાજકારણમાં આજે ભારે ઉથલ-પાથલ સર્જાઈ છે. આજે ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (જેપીપી) વચ્ચે ગઠબંધન તૂટ્યા બાદ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રાજીનામું આપી દીધું છે. ભાજપે પણ અન્ય પક્ષોના ઉમેદવારોના સાથ મેળવી લીધો છે અને નવી સરકાર બનાવવાની તૈયારી સાથે…

કોંગ્રેસે ગુજરાતના ત્રણ ધારાસભ્ય સહિત 43 ઉમેદવાર જાહેર કર્યા

બીજી યાદીમાં ગુજરાત સિવાય તેમાં રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, દીવ-દમણ અને આસામના ઉમેદવાર પણ સામેલ નવી દિલ્હી લોકસભા ચૂંટણીની ટૂંક સમયમાં જાહેરાત થવાની છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દેવાઈ હતી. કોંગ્રેસે પહેલી યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, પરંતુ તેમાં ગુજરાતમાંથી એકપણ ઉમેદવાર જાહેર કરાયા ન હતા. હવે…

90% ભારતીય મહિલાઓ વિટામિન ડીની ઉણપ ધરાવે છેઅને શરીરના દુખાવાથી પીડાય છે; અસ્થાયી પીડા-રાહત ઉકેલોનો આશરો લેવો

સ્ત્રીઓ વારંવાર થતા હાડકાના દુખાવાને સામાન્ય બનાવે છે અને તેના મૂળ કારણ, વિટામિન ડીની ઉણપને ઓળખવામાં નિષ્ફળ જાય છે2023માં પરીક્ષણ કરાયેલ 52,754 શહેરી મહિલાઓમાંથી ~80%માં વિટામિન ડીની ઉણપ હતી મુંબઈ 30ng/ml ની નીચે વિટામિન Dનું સ્તર અપૂરતું અથવા ઉણપ માનવામાં આવે છે.[2] વિટામિન ડીની ઉણપથી હાડકાંની તંદુરસ્તી નબળી પડે છે અને હાડકાંમાં તીવ્ર દુખાવો અને…

ઇન્ડિયન ઓઇલની ગુજરાત રિફાઇનરીમાં ઉત્પાદિત “સ્ટોર્મ” વૈવિધ્યસભર અને મહત્ત્વાકાંક્ષી પ્રોડક્ટ

ઇન્ડિયન ઓઇલનું રેસિંગ ફ્યુઅલ ‘સ્ટોર્મ‘ એફઆઈએમ એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપ 2024 ને પ્રબળ બનાવે છે નવી દિલ્હી:  ઊર્જા ક્ષેત્રની ભારતની અગ્રણી કંપની ઇન્ડિયન ઓઇલ, પ્રતિષ્ઠિત એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપ (એઆરઆરસી) માટે “ઓફિશિયલ ફ્યુઅલ પાર્ટનર” તરીકે એફઆઇએમ (ફેડરેશન ઇન્ટરનેશનલ ડી મોટોસાયક્લિઝમ) સાથે 2024થી 2026 સુધી ત્રણ વર્ષ માટે ભાગીદારીની જાહેરાત કરતા રોમાંચ અને ગર્વ અનુભવે છે. આ ભાગીદારી અંતર્ગત ઇન્ડિયન ઓઇલ…

Atlético de Madrid vs FC Barcelona વિશે જાણવા લાયક બાબતો

Los Rojiblancos અને Los Azulgranas દાયકાઓથી LALIGA EA સ્પોર્ટ્સમાં એકબીજાનો સામનો કરી રહ્યાં છે અને આ હરીફાઈ યુગોથી કેવી રીતે વિકસિત થઈ છે તે વિશે તમારે જાણવાની જરૂર છે. લાલિગા ઈએ સ્પોર્ટ્સ 1929 માં શરૂ થઈ ત્યારથી, એટલાટિકો ડી મેડ્રિડ અને એફસી બાર્સેલોનાએ લીગ મેચોમાં કુલ 173 વખત એકબીજાનો સામનો કર્યો છે, આ મેચમાં લાલિગાની…

હેલોનિક્સે શ્યોર એમસીબી સિરીઝ રજૂ કરી જે ઇલેક્ટ્રિકલ સુરક્ષા અને વિશ્વસનીયતાને પુનઃવ્યાખ્યાયિત કરે છે

નવી દિલ્હી ઇલેક્ટ્રિકલ અને લાઇટિંગ સોલ્યુશન્સમાં અગ્રણી હેલોનિક્સ ટેક્નોલોજીસ તેની સ્વિચગીયર કેટેગરી શ્યોર એમસીબી સિરીઝના લોન્ચની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. સુરક્ષા, વિશ્વસનીયતા અને ભરોસા માટે ચોક્સાઇપૂર્વક તૈયાર કરેલી શ્યોર એમસીબી સિરીઝ ઇલેક્ટ્રિકલ સર્કિટ પ્રોટેક્શનમાં નવા માપદંડો રજૂ કરવા માટે સજ્જ છે. હેલોનિક્સની શ્યોર એમસીબી સિરીઝ આધુનિક સર્કિટ બ્રેકર્સનો સંપુટ છે જે અદ્વિતીય ઇલેક્ટ્રિકલ સુરક્ષા,…

પ્રથમ વિશ્વ ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયર: ભારતનો નિશાંત ક્વાર્ટર્સમાં વર્લ્ડ સીશિપ્સ મેડલ વિજેતા સામે હારી ગયો

બુસ્ટો આર્સિઝિયો (ઇટાલી) ભારતના નિશાંત દેવ 2021 વર્લ્ડ ચેમ્પિયનશિપના સિલ્વર મેડલ વિજેતા યુએસએના ઓમરી જોન્સ સામે 1-4થી હારીને પરાજય પામ્યા હતા. . એક નજીકથી લડાયેલી હરીફાઈ પ્રથમ બે રાઉન્ડમાં વિરોધાભાસી જોવા મળી હતી. ઓમારીએ તેના ફાયદા માટે ઝડપનો ઉપયોગ કરીને 5-0ની સંપૂર્ણ શરૂઆતને સુરક્ષિત કરવા માટે અસરકારક રીતે પ્રથમ એક પર પ્રભુત્વ જમાવ્યું હતું. જો…

લાલીગાએ ‘VS RACISM’ સાથે જાતિવાદ સામેની લડાઈ ચાલુ રાખી

ખ્યાલ #1voiceVSRACISM હેઠળ, આ પહેલની ત્રીજી આવૃત્તિ વંશીય ભેદભાવને નાબૂદ કરવાના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. લિટલ સ્પેનની મદદથી જાતિવાદ સામે પ્રોત્સાહક રાષ્ટ્રગીત બનાવવામાં આવ્યું છે અને દરેક સ્ટેડિયમમાં વગાડવામાં આવશે. આ ઉપરાંત, LALIGA EA SPORTS ના મેચડે 29 અને LALIGA HYPERMOTION ના મેચડે 31 દરમિયાન, અન્ય ક્રિયાઓ વચ્ચે, ખેલાડીઓ પહેલની ટી-શર્ટ પહેરશે,…

ઘૂસણખોરોને રોકવા યુએસની બોર્ડર સીલ કરીશઃ ડોનાલ્ડ ટ્રમ્પ

2021માં અમેરિકાની સંસદ કેપિટલ હિલ પર થયેલા હુમલાના આરોપમાં જેલમાં પૂરાયેલા મારા સમર્થકોને મુકત કરવાનું વચન વોશિંગ્ટન અમેરિકામાં રાષ્ટ્રપતિની નવેમ્બર મહિનામાં થનારી ચૂંટણીમાં ઝુકાવનારા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘૂસણખોરોના મુદ્દાને જોર શોરથી ચગાવી રહ્યા છે. હવે તેમણે એલાન કર્યુ છે કે, રાષ્ટ્રપતિ બનતાની સાથે જ પહેલુ કામ અમેરિકાની બોર્ડરો સીલ કરવાનુ કરીશ અને 2021માં અમેરિકાની…

ઈન્ડોનેશિયાના વિમાનમાં પાયલોટ અડધો કલાક સૂતા રહ્યા

બાટિક એરલાઈનની ફ્લાઈટ કેંદારી શહેરથી ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા જઈ રહી હતી, જેમાં 153 મુસાફરો અને ચાર ક્રુ મેમ્બર પણ સવાર હતા જાકાર્તા પાયલોટની જરા સરખી ચૂક પણ પ્લેનમાં બેઠેલા સેંકડો મુસાફરોના જીવ જોખમમાં નાંખી શકે છે અને તેના કારણે જ પાયલોટની ડ્યુટી સંવેદનશીલ ગણાતી હોય છે. આમ છતા પાયલોટો લાપરવાહી વરતતા હોય તેવા કિસ્સા બનતા…

રશિયામાં ફસાયેલા નેપાળી નાગરિકોએ પાછા ફરવા ભારતની મદદ માગી

હવે તેમને યુક્રેન સામે યુધ્ધ લડવા માટે મજબૂર કરાઈ રહ્યા છે, નેપાળના કહેવા પ્રમાણે 6 નાગરિકોના મોત થયા છે મોસ્કો રશિયામાં ફસાયેલા નેપાળી નાગરિકોએ નેપાળ પાછા ફરવા માટે હવે પોતાની સરકારની જગ્યાએ ભારતની મદદ માંગી છે. ભારતના પણ કેટલાક નાગરિકો રશિયામાં ફસાયેલા છે અને તેની વચ્ચે નેપાળી નાગરિકો પણ હવે ભારત તરફ આશાભરી નજર માંડીને…

પાક.ના પેસ બોલર મોહમ્મદ આમિરને લોકો ફિક્સર કહીને ચિડવ્યો

આમિરે ફેન્સની વાત પર પ્રતિક્રિયા આપી અને તેમની સાથે બોલાચાલી કરી હતી, જો કે ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ આમિરને આગળ જતા રોકતા જોવા મળે છે કરાચી પીએસએલ 2024માં એક એવી ઘટના બની જેને જોઈ ચાહકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરને પોતાના જ દેશના ચાહકો તરફથી અપમાનનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા…

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો ચૂંટણી નહીં લડવા નિર્ણય

એઆઈસીસી જમ્મુ- કાશ્મીરના પ્રભારી તરીકેની વર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને અને ગુજરાતમાં પક્ષ માટે અસરકારક રીતે પ્રચાર પર ધ્યાન કેન્દ્રીત કરવા નિર્ણય અમદાવાદ લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં કોંગ્રેસના નેતા પક્ષથી દૂર થઈ રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની…

રિષભ પંત ફિટ, શમી અને પ્રસિધ્ધ કૃષ્ણા આઈપીએલ નહીં રમે

બીસીસીઆઈએ ઈજાગ્રસ્ત ત્રણેય ખેલાડીઓનું અપડેટ જાહેર કર્યું નવી દિલ્હી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. પરંતુ ટુર્નામેન્ટ પહેલા મોહમ્મદ શમી, રિષભ પંત અને પ્રસિદ્ધ કૃષ્ણાની ઈજા ફ્રેન્ચાઈઝી માટે ચિંતાનું કારણ બની રહી હતી. પરંતુ હવે બીસીસીઆઈએ ત્રણેય ખેલાડીઓનું…

એઆઈના કારણે વીજસંકટ સર્જાઈ શકે છે

એઆઈ ચેટટૂલ ચેટજીપીટી દર કલાકે 5,000 કિલોવોટ વીજળી વાપરે છે. આ વપરાશ ફક્ત 200 મિલિયન યુઝર્સની ડેઈલી રીક્વેસ્ટ પર થઈ રહ્યો છે નવી દિલ્હી વિશ્વના ઘણા દેશોમાં વીજળીની કટોકટી છે અને ઉનાળાની ઋતુમાં આ સંકટ નોંધપાત્ર રીતે વધી જાય છે. ભારતમાં પણ આપણને વારંવાર વીજળીને લઈને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ વિશ્વના…

રમઝાનના પહેલા જ દિવસે ઈઝરાયેલના હુમલામાં 67 લોકોનાં મોત

પેલેસ્ટાઈનમાં ઈઝરાયેલના હુમલામાં મોતને ભેટેલા નાગરિકોની સંખ્યા 31000ને પાર કરી ગઈ હોવાનો દાવો જેરૂસલેમ પવિત્ર રમઝાન માસમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ થશે તેવી આશાઓ પર પાણી ફરી વળ્યુ છે. ઈઝરાયેલે ગાઝામાં લશ્કરી કાર્યવાહી ચાલુ જ રાખી છે.રમઝાન મહિનાના પહેલા જ દિવસે ઈઝરાયેલના હુમલામાં 67 લોકોના મોત થયા છે અને તે સાથે જ પેલેસ્ટાઈનમાં…

સીએએનો મોટો લાભ પ.બંગાળમાં રહેતા મતુઆ સમુદાયના 30 લાખ લોકોને થશે

હિંદુઓમાં જોવા મળતી જાતિપ્રથાને પડકારીને  આ સમુદાયની શરુઆત ૧૮૬૦માં હરિચંદ્ર ઠાકુરે કરી હતી કોલક્તા  લોકસભાની ચુંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે કેન્દ્ર સરકારે સીટિઝન એમન્ડમેન્ટ એકટ ( નાગરિકતા સંશોધન કાનુન) લાગુ પાડીને ઐતિહાસિક પગલું ભર્યુ છે. સીઇએના અમલ અને જાહેરાતના સમયને લઇને વિપક્ષો દ્વારા વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આવી રહી છે. સીઇએ અંગે દેશમાં…

પૂર્વોત્તરના મોટાભાગના આદિવાસી વિસ્તારોમાં સીએએ લાગુ નહીં થાય

સીએએ કાયદો જ્યાં દેશના અન્ય ભાગોમાં રહેતા લોકોને મુસાફરી માટે ‘ઇનર લાઇન પરમિટ’ની જરૂર હોય ત્યાં આ કાયદાનો અમલ નહીં થાય નવી દિલ્હી આગામી લોકસભા ચૂંટણીની તારીખોની થોડા જ દિવસોમાં જાહેરાત થઈ શકે છે. તે પહેલા કેન્દ્ર સરકાર દ્વારા  સોમવારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) સત્તાવાર રીતે લાગુ કરી દીધો છે. સીએએ લાગુ થવાથી ભારતના…