રેલવે ટૂંક સમયમાં 2.4 લાખથી વધુ જગ્યાઓ પર ભરતી કરશે
ભરતીનો ઉદ્દેશ્ય મુખ્ય રુપે સુરક્ષા કર્મચારી, સહાયક સ્ટેશન માસ્ટર, બિન-તકનીકી લોકપ્રિય શ્રેણીઓ અને ટીકિટ ક્લેક્ટરની ભરતી કરાશે નવી દિલ્હીરેલવે દ્વારા જલ્દીથી 2.4 લાખથી વધુ જગ્યાઓ ભરવાની તૈયારી ચાલી રહી છે. તેનો ઉદ્દેશ્ય મુખ્ય રુપે સુરક્ષા કર્મચારી, સહાયક સ્ટેશન માસ્ટર (એએસએમ),બિન-તકનીકી લોકપ્રિય શ્રેણીઓ (એનટીપીસી)અને ટીકિટ ક્લેક્ટર (ટીસી)ની ભરતી થવાની છે.કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રાજ્યસભામાં…
