મનમોહનસિંહનું માર્ગદર્શન હંમેશા યાદ કરાશેઃ વડાપ્રધાન મોદી
લોકતંત્રની ચર્ચા થશે ત્યારે તેમની પણ ચર્ચા થશે, તેમના યોગદાનને લોકો યાદ કરશે નવી દિલ્હી વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ રાજ્યસભામાં 56 સાંસદોની વિદાયના અવસરે સંબોધનમાં કહ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જે રીતે દેશનું માર્ગદર્શન કર્યું છે, તેમના યોગદાનને હંમેશા યાદ કરાશે. ખરેખર તો રાજ્યસભામાં જે 56…
