ગુજરાત સ્ટેટ અન્ડર-15 ઈન્ટર સ્કૂલ ચેસ સિલેક્શન ફોર નેશનલ-૨૦૨૪ના વિજેતા
ગુજરાત સ્ટેટ અન્ડર-15 ઈન્ટર સ્કૂલ ચેસ સિલેક્શન ફોર નેશનલ-૨૦૨૪ (ઓપન એન્ડ ગર્લ્સ)સ્થળ ઃ તીર્થ ચેસ કલબ, સન હાઉસ, ગાંધી આશ્રમ પાસે, અમદાવાદ ખાતે 16-17 ડિસેમ્બરે. ઉપરોક્ત ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશનના દ્વારા 16-17 ડેસેમ્નાબરના રોજ તીર્થ ચેસ કલબ, ગાંધી આશ્રમ પાસે, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતુ. ટુર્નામેન્ટના આખરી પરિણામો નીચે મુજબ રહ્યા. ઓપનઃ ગર્લ્સઃ૧)…
