SEB TET-1 Syllabus Gujarat Teacher Exam Pattern 2025-GPSC Pariksha
નોકરીની જાહેરાત માટેનીચેની લિન્ક પર ક્લિક કરો. https://gpscpariksha.com/seb-tet-1-syllabus-gujarat-teacher-exam-pattern-2025
નોકરીની જાહેરાત માટેનીચેની લિન્ક પર ક્લિક કરો. https://gpscpariksha.com/seb-tet-1-syllabus-gujarat-teacher-exam-pattern-2025
લંડન બ્રિટનના રાજવી કિંગ ચાર્લ્સ ત્રીજા અને તેઓના પત્ની ક્વીન કેમિલાની સડન મંદિરની મુલાકાતે પધાર્યા હતા. દિવાળી અને હિન્દુ નૂતન વર્ષ નિમિત્તે ઉજવાઈ રહેલાં ઉત્સવમય વાતાવરણમાં તેમજ મંદિરની પૂર્ણતાના ૩૦ વર્ષની ઉજવણી નિમિત્તે રાજવી દંપતીએ મંદિરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે લંડનના બી.એ.પી.એસસ્વામિનારાયણમંદિરના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેરમેન જીતુ પટેલે રાજવી પરિવારનું સ્વાગત કર્યું હતું. પ્રિન્સ…
ક્રેડિટ કાર્ડ ખરીદી અગાઉ ધીમે ધીમે વધી રહી હતી, જેમાં સપ્ટેમ્બરમાં તેજી આવી. આ સપ્ટેમ્બરમાં, ક્રેડિટ કાર્ડ ખરીદી બે લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ. ઓક્ટોબરમાં તે વધુ વેગ પકડવાની અપેક્ષા છે. આ તહેવારોની મોસમ, ઈ-કોમર્સ પર પ્રભાવશાળી ડિસ્કાઉન્ટ અને કોર્પોરેટ પ્રમોશનલ ઑફર્સને કારણે છે, જે લોકોને વધુ આવશ્યક વસ્તુઓ ખરીદવા માટે પ્રોત્સાહિત કરે છે મુંબઈ…
સરકારે મે 2022માં IPO દ્વારા દેશની સૌથી મોટી વીમા કંપની LIC માં 3.5% હિસ્સો વેચી દીધો હતો. હવે, તેણે 16 મે, 2027 સુધીમાં વધુ 6.5% હિસ્સો વેચવાનો છે. જોકે, સરકાર કહે છે કે આ વેચાણ અનેક હપ્તાઓમાં કરવામાં આવશે નવી દિલ્હી સરકાર આ વર્ષના અંત સુધીમાં ભારતીય જીવન વીમા નિગમ (LIC) માં $1 થી $1.5…
નવજીવન ટ્રસ્ટ ખાતે 31 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર સુધી સરદાર પરની કલાકૃતીઓનું પ્રદર્શન રેઝોનન્સ –સરદાર • નવજીવન • ધ આર્ટિસ્ટ્સ આય યોજાશે અમદાવાદ સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવાઈ રહી છે.સરદારની વિદાયના સાત દાયકા બાદ પણ તેમના કાર્યોની હજી પણ ગર્વભેર નોંધ લેવાય છે. જોકે, દેશના આ લોખંડી પુરૂષ અંગે નવી પેઢી માત્ર પુસ્તકો અને કહેલી-સાંભળેલી વાતોથી જ અવગત છે. એવામાં કલાની આંખોથી કેટલાક કલાકારો દ્વારા નવજીવન ટ્રસ્ટના મકાનના સ્થાપના…
રાષ્ટ્ર સેવાની પરંપરા ધરાવતા પરિવારમાંથી આવતા, તેનઝિંગ ભૂતપૂર્વ રાજ્ય મંત્રી થુપ્ટેન ટેમ્પાની પુત્રી છે, જે ભૂતપૂર્વ IRS અને IAS અધિકારી હતા. તેનઝિંગની માતા આંધ્ર પ્રદેશ સરકારમાં ભૂતપૂર્વ સચિવ હતા તવાંગ અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લાની તેનઝિન યાંગકી, રાજ્યની પ્રથમ મહિલા ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી તરીકે ઉભરી આવી છે. તાલીમ પૂર્ણ કર્યા પછી, તેણે 17 ઓક્ટોબરના…
વપરાશકર્તાને ટૂંક સમયમાં એક સેવા મળશે જે અજાણ્યા નંબરો પરથી આવતા કોલના નંબર સાથે કોલ કરનારનું સાચું નામ આપમેળે પ્રદર્શિત થશે. TRAI અને DoT પહેલાથી જ આ અંગે એક કરાર કરી ચૂક્યા છે નવી દિલ્હી TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા) અને DoT (ટેલિકોમ્યુનિકેશન વિભાગ) એ ફોન કોલ રિસિવ કરતી વખતે કોલ કરનારનું સાચું નામ…
દેશભરમાં એક ગેંગ સક્રિય છે, જે ઈ-કોમર્સ પ્લેટફોર્મથી લઈને રિટેલ સ્ટોર્સ સુધી, રિસેલ લેબલ હેઠળ ચોરેલા લક્ઝરી વાહનો વેચે છે. પ્રારંભિક તપાસમાં એક સંગઠિત ગેંગની સંડોવણી બહાર આવી છે નવી દિલ્હી દેશભરમાં એક ગેંગ સક્રિય છે, જે ઈ-કોમર્સ પ્લેટફોર્મથી લઈને રિટેલ સ્ટોર્સ સુધી, રિસેલ લેબલ હેઠળ ચોરેલા લક્ઝરી વાહનો વેચે છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વપરાયેલા…
સમકાલીન ઇટાલિયન ફેશન બ્રાન્ડ MAX&Co. 2026 ની શરૂઆતમાં મુંબઈમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર મુંબઈ રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ (RBL) એ સમકાલીન ઇટાલિયન ફેશન બ્રાન્ડ MAX&Co. ને ભારતમાં લાવવા માટે લાંબા ગાળાના માસ્ટર ફ્રેન્ચાઇઝ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. MAX&Co. એ મેક્સ મારા ફેશન ગ્રુપનો એક ભાગ છે, જે સૌથી મોટા ફેશન હાઉસમાંનું એક છે અને પ્રથમ…
સત્તાવાર પ્રતીક અને માસ્કોટનું અનાવરણ; ભારતને તેની પ્રથમ UCI 2.2 મલ્ટી-સ્ટેજ રેસ રજૂ કરે છે પુણે ગ્રાન્ડ ટૂર 2026 LA 2028 સમર ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાયર તરીકે સેવા આપશે પુણે પુણે ગ્રાન્ડ ટૂર 2026, ભારતની સૌપ્રથમ પ્રો સ્ટેજ એલીટ રેસ ફોર મેન – એક UCI 2.2 આંતરરાષ્ટ્રીય સાયકલિંગ ઇવેન્ટ, આજે ખૂબ જ ધામધૂમથી તેના સત્તાવાર પ્રતીક અને માસ્કોટનું…
અમદાવાદ ટોક્યો, જાપાન ખાતે 15મીથી 26મી નવેમ્બર સુધી યોજાનારી ડેફલિમ્પિક 2025 માટે ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સીલ ઓફ ઘી ડેફ ના ત્રણ ખેલાડીઓ પસંદગી પામ્યા છે. શાઈની ગોમ્સ ( ટેબલ ટેનિસ – અમદાવાદ ) જે ત્રીજી વખત ડેફલિમ્પિકમાં ભાગ લઇ રહી છે. શાઇની વર્લ્ડ બધિર વિમેન્સ ટેબલ ટેનિસમાં 16મોં રેન્ક ધરાવે છે. નિસર્ગ પંચાલ ( બેડમિન્ટન…
ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025ના ફાઇનલ રાઉન્ડ લીગની ગાંધીનગરમાં રમાયેલી મેચમાં આણંદના તીર્થ પટેલ તથા મોયુદ્દીનના 1-1 ગોલની મદદથી દેવભૂમિ દ્વારિકાને 2-1થી હાર આપી હતી. દ્વારિકાના વિજય ચૌધરીએ 1 સેલ્ફ ગોલ કર્યો હતો. રાજકોટે સૈઈદ સોહેલ પાસાના 2 ગોલ અને સોમિલ ફૂલાણીના 1…
સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી આ ફાઈલ માટે કોઈ કિંમત લેવાતી નથી. આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો. પીડીએફ મોકલનાર સંસ્થાને આ પ્રકારની ફાઈલ નિયમિત મોકલાશે.
ગાંધીનગર/અડાલજ ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025ના ફાઇનલ રાઉન્ડ લીગની એક ગાંધીનગરમાં રમાયેલી મેચમાં આણંદના નિખિલ બલિયાનના 2 તથા મોયુદ્દીનના 1 ગોલની મદદથી જામનગરને 3-0 થી મહાત આપી હતી. રાજકોટે સૈઈદ સોહેલ પાસાના 4 ગોલ, સોમિલ ફૂલાણી અને કૃષ્ણા સાહીના 1-1 ગોલથી દેવભૂમિ દ્વારિકાને 6-1…
અમૃતસર સબ-જૂનિયર બોયસ નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ 2025-26, અમૃતસર, પંજાબ માં ટાયર I, ના ગ્રુપ D ની એક મેચમાં ગુજરાતનો ઝારખંડ સામે 5-3થી પરાજય થયો હતો. સ્પર્ધા 28.10.25 થી ચાલુ થઈ છે જે બીબી રાની સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને માઉન્ટ લિટેરા જી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. ગ્રુપ D માં ગુજરાત ઉપરાંત દિલ્લી, ઝારખંડ અને મહારાસ્ટ્રની…
બી.એ.પી.એસ. સ્વામિનારાયણસંસ્થાના અમદાવાદ શહેરના કુલ ૧૫૦૦ બાળકો અને બાલિકાઓએ સંસ્કૃત શ્લોકો મુખપાઠકરી પુરાણોની પરંપરાને જીવંત કરી બતાવી અમદાવાદ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સંકલ્પ મુજબ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની બાળપ્રવૃત્તિ દ્વારા કુલ ૧૫,૬૬૬ બાળ-બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના ૩૧૫ સંસ્કૃત શ્લોકોનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરી અનોખો વિક્રમ સર્જી દીધો છે.આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ દિલ્હીના ભારતીય કેન્દ્રીય સંસ્કૃત વિશ્વ…
નોકરીની જાહેરાત માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. https://gpscpariksha.com/sainik-school-balachadi-recruitment-2025
હૈદ્રાબાદ હૈદરાબાદના ગાચીબોવલી ઈન્ડોર સ્ટેડિયમમાં રમાયેલ આરઆર કાબેલ પ્રાઈમ વોલીબોલ લીગ પાવર્ડ બાય સ્કૈપિયાની સેમિફાઈનલ મેચમાં બેંગ્લુરુ ટોરપીડોઝ એ અમદાવાદ ડિફેન્ડર્સને 3-1 (10-15, 15-11, 15-13, 15-13) થી હરાવ્યું. હવે ફાઈનલમાં તેનો સામનો મુંબઈ મેટિયોર્સથી થશે. સંદીપ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. ટોરપીડોઝની ફાઈનલ મેચ રવિવારે 26 ઓક્ટોબર 2025નાં રોજ મુંબઈ મેટિયોર્સથી થશે.બેંગ્લુરુએ જાલેન પેનરોઝના શાનદાર…
અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025ના ફાઇનલ રાઉન્ડની લીગ મેચ ગાંધીનગર અને અડાલજમાં ગુજરાતની બેસ્ટ 12 જિલ્લાની ટીમો વચ્ચે તારીખ 27.10.2025થી શરૂ થઈ હતી. ગાંધીનગરમાં રમાયેલી મેચમાં જામનગરે, ફહદ ખત્રી અને પવન રામાનુજ ના 1-1 ગોલની મદદથી દેવભૂમિ દ્વારિકાની ટીમ પર 2-1થી વિજય મેળવ્યો…
મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કચેરીની સરપ્રાઈઝ વિઝીટ કરી: અધિકારીઓ-કર્મચારીઓને આપ્યું માર્ગદર્શનઃ આગામી સમયમાં આરોગ્ય તંત્રમાં મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે ગાંધીનગર રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ(રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો) મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નવ વર્ષના કામગીરીના પ્રથમ દિવસે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. મંત્રીએ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને માનવતા, આધ્યાત્મિકતા…