અમે રાષ્ટ્ર નિર્માણ માટે સખત મહેનત કરતા રહીશું, આ મોદીની ગેરંટી છેઃ મોદી
પરિવર્તનકારી પરિણામો ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓના જીવનની ગુણવત્તામાં સુધારા માટે પ્રતિબદ્ધ સરકારના નિષ્ઠાવાન પ્રયાસોનું પરિણામ છેઃ વડાપ્રધાન નવી દિલ્હી લોકસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ. ચૂંટણી પંચ બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી. આ ઉપરાંત ઓડિશા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં…
