કોચ લસિથ મલિંગા સાથે હાર્દિકના વર્તનથી ફેન્સ નારાજ
લસિથ મલિંગા હાર્દિક સાથે હાથ મિલાવવા પહોંચતા હાર્દિકે મલિંગા સાથે હાથ ન મિલાવ્યો અને તેને હડસેલી નાખ્યો મુંબઈ આઈપીએલની આ સિઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ સતત ચર્ચામાં છે. હાર્દિક પંડ્યા જ્યારથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો છે ત્યારથી સતત ચર્ચામાં રહેવાનો સિલસિલો ચાલુ છે. હાર્દિક પંડ્યા પહેલા રોહિત શર્મા સાથે અણબનાવ અને રોહિતને બાઉન્ડ્રી પર ફીલ્ડિંગ કરાવવાને…
