વાયદા બજારમાં તેજીનો માહોલ: સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો
MCX પર સોનામાં ₹2,311 અને ચાંદીમાં ₹5,572 સુધીનો વધારો; વૈશ્વિક સંકેતોથી કિંમતી ધાતુઓ ચમકી અમદાવાદ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર શુક્રવારે સોના અને ચાંદીના વાયદાના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો અને સલામત રોકાણ તરફ વધતા વલણના કારણે બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. સોનાના ભાવ ₹1.47 લાખ…
