સંસદમાં મને બોલતો રોકવા માઈક બંધ કરી દેવાય છેઃ ખડગે
પ્રતિનિધિમંડળમાં વિવિધ વિરોધ પક્ષના કુલ 21 નેતાઓ સામેલ, આઈ.એન.ડી.આઈ.એના તમામ સાંસદો રાષ્ટ્રપતિને મળ્યા અને તેમને મણિપુર વિશે માહિતી આપી નવી દિલ્હીમણિપુર હિંસા મામલે સંસદમાં હોબાળો ચાલી રહ્યો છે અને વિપક્ષી પાર્ટીઓ સતત કેન્દ્ર પર પ્રહારો કરી રહી છે ત્યારે આજે વિપક્ષી સાંસદોનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યુ છે.દેશમાં મણિપુર હિંસાનો મુદ્દે સંસદથી લઈને રસ્તાઓ…
