સેન્સેક્સમાં 431 અને નિફ્ટીમાં 168 પોઈન્ટનો ઊછાળો નોંધાયો
અમેરિકાની રોકાણ સંસ્થાએ ગૌતમ અદાણી જૂથને ક્લીનચીટ આપ્યા બાદ, શેરોમાં બમ્પર વૃદ્ધિના આધારે અદાણી વિશ્વના 16મા સૌથી ધનિક વ્યક્તિ બન્યા નવી દિલ્હીમંગળવારે શેરબજારના કારોબારમાં સારી ગતિ નોંધાઈ હતી અને બીએસઈ સેન્સેક્સ 431 પોઈન્ટના વધારા સાથે 69,296 ના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી 50 ઈન્ડેક્સ 168 પોઈન્ટના વધારા સાથે 20855ના સ્તરે બંધ થવામાં સફળ…
