ન્યુયોર્કમાં વિશ્વનું સૌ પ્રથમ આઈ ટ્રાન્સપ્લાન્ટ કરાયું
આ ઓપરેશને આશરે 21 કલાક સુધી ચાલ્યું, આ ટ્રાન્સપ્લાન્ટને એક મોટી સિદ્ધી માનવામાં આવી રહી છે ન્યુયોર્ક અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં દુનિયાનું સૌ પ્રથમ આઈ ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. ડૉક્ટર્સની ટીમે પહેલીવાર કોઈ માનવીની સંપૂર્ણ આંખોનું પ્રત્યારોપણ કર્યું હતું. આ ઓપરેશને આશરે 21 કલાક સુધી ચાલ્યું હોવાની માહિતી અપાઈ છે. ઓપરેશન બાદ દુનિયાને તેના વિશે માહિતી આપવામાં…
