પ્રાકૃતિક ખેતી માત્ર વિકલ્પ નહીં, આવનારી પેઢીઓને બચાવવાનો પવિત્ર મહાયજ્ઞ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

લોકભવન ખાતે મીડિયા પ્રતિનિધિઓ સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો; ગુજરાતમાં 8 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા ગાંધીનગર ગાંધીનગરના લોકભવન સ્થિત મહર્ષિ દયાનંદ સભામંડપ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં રાજ્યના વરિષ્ઠ પત્રકારો, તંત્રીઓ અને સંપાદકો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણી, કૃષિ વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણા, માહિતી અને…

રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગરમાં પ્રારંભ

મહેસાણાએ અમરેલીને 5-2થી હરાવ્યું, સુરતે ખેડાને 4-0થી અને ભરૂચે બોટાદને 15-0થી પરાજય આપ્યો ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના લીગ સ્ટેજના ક્વોલિફાયર રાઉન્ડનો ગાંધીનગર ખાતે પ્રારંભ થયો છે. ક્વોલિફાયર રાઉન્ડની મેચો 16થી 22 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. પ્રથમ દિવસે મહેસાણા, સુરત અને ભરૂચની ટીમોએ પોતાના મુકાબલામાં…

એશિયન ગેમ્સ-2026ના મેડલ વિજેતા બોક્સરોને 2027 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સીધી એન્ટ્રી

લોસ એન્જલસ ઓલિમ્પિક-2028 માટે BFIની પસંદગી પ્રક્રિયા જાહેર, ચાર તબક્કામાં થશે ક્વોલિફિકેશન નવી દિલ્હી લોસ એન્જલસ ઓલિમ્પિક-2028 માટે વધુમાં વધુ ભારતીય બોક્સરો ક્વોલિફાય થાય તે હેતુથી બોક્સિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (BFI)એ પસંદગી પ્રક્રિયાની વિસ્તૃત નીતિ જાહેર કરી છે. આ નીતિ મુજબ એશિયન ગેમ્સ-2026માં મેડલ જીતનારા ભારતીય બોક્સરોને તેમની સંબંધિત વેઇટ કેટેગરીમાં 2027માં કઝાકિસ્તાનમાં યોજાનારી વર્લ્ડ…

ટીબી હારશે, દેશ જીતશે: ગુજરાતમાં ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં લોકભવન ખાતે સમીક્ષા બેઠક; 100 નવા TrueNAT અને 294 પોર્ટેબલ એક્સ-રે મશીનો ખરીદાશે ગાંધીનગર: દેશને સંપૂર્ણપણે ટીબી મુક્ત બનાવવાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલી કામગીરીની આજે લોકભવન ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને આરોગ્ય મંત્રી…

દીવમાં ભારતીય નૌકાદળના બેન્ડે દેશભક્તિના સૂર રેલાવ્યા

ખુખરી મેમોરિયલ એમ્ફિથિયેટરમાં 800થી વધુ લોકોની ઉપસ્થિતિ; NCC અને શાળાના વિદ્યાર્થીઓ સહિત પ્રવાસીઓએ સંગીતમય કાર્યક્રમ માણ્યો દીવ નાગરિકો સાથેનો સંપર્ક વધુ મજબૂત કરવાના હેતુથી ભારતીય નૌકાદળના બેન્ડ દ્વારા 12 સપ્ટેમ્બરે દીવના ખુખરી મેમોરિયલ એમ્ફિથિયેટરમાં વિશેષ સંગીત કાર્યક્રમ યોજાયો હતો. દેશભક્તિથી ભરપૂર ધૂનો અને ઉત્સાહભર્યા સંગીત પ્રદર્શનથી નૌકાદળના બેન્ડે ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. નૌકાદળના બેન્ડની…

હીરામણિ હૉસ્ટેલ અને સાંધ્યજીવન કુટિરમાં ગણેશજીની સ્થાપના

ગણેશોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓ અને વડીલોએ ભક્તિભાવપૂર્વક ગણપતિ બાપ્પાની આરાધના કરી અમદાવાદ શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે હીરામણિ હૉસ્ટેલ અને સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)ના કેમ્પસમાં આવેલા દેવમંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશજીની સ્થાપનાના ધાર્મિક કાર્યક્રમમાં હીરામણિ હૉસ્ટેલ તથા સાંધ્યજીવન કુટિરના ચીફ રેક્ટર જયંતીજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિભાવ સાથે…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 16-09-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

અહિંસા અને સંયમનો વિરલ અધ્યાય: જૈન શ્રાવક નિપેક્ષ શેઠના ૧૮૦ ઉપવાસના પારણાં ૨૦ સપ્ટેમ્બરે અમદાવાદમાં યોજાશે સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને…

એશિયન ગેમ્સ પહેલાં માનવ ઠક્કરનો આત્મવિશ્વાસઃ ‘ભારત હવે માત્ર ભાગ લેવા નહીં, મેડલ જીતવા ઉતરે છે’

સિંગલ્સમાં પહેલીવાર એશિયન ગેમ્સ રમશે ગુજરાતનો પેડલર; માનુષ શાહ સાથે પુરુષ ડબલ્સમાં પણ મેડલની આશા ગાંધીધામ ગુજરાતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર માટે આગામી એશિયન ગેમ્સ કારકિર્દીનો મહત્વપૂર્ણ પડાવ બની રહેશે. બે એશિયન ગેમ્સ અને પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલો 26 વર્ષીય માનવ આ વખતે પ્રથમવાર એશિયન ગેમ્સની સિંગલ્સ સ્પર્ધામાં ભાગ લેશે. વિશ્વના…

ડૅવિસ કપ સાથે જનરાલીની નવી ટેનિસ સફર, વૈશ્વિક પ્રેઝેન્ટિંગ પાર્ટનર તરીકે કરાર

126 વર્ષ જૂની પ્રતિષ્ઠિત ટીમ ટેનિસ સ્પર્ધાનું નામ હવે ‘ડૅવિસ કપ બાય જનરાલી’; છ ખંડોમાં 66 ટીમો વચ્ચે 33 મુકાબલા યોજાશે નવી દિલ્હી વર્લ્ડ ટેનિસ અને જનરાલીએ ડૅવિસ કપ માટે બહુવર્ષીય વૈશ્વિક પ્રેઝેન્ટિંગ પાર્ટનરશિપની જાહેરાત કરી છે. આ કરાર સાથે જનરાલી ડૅવિસ કપના વૈશ્વિક સ્તરે પ્રેઝેન્ટિંગ પાર્ટનર તરીકે જોડાઈ છે અને પ્રતિષ્ઠિત સ્પર્ધાનું નામ હવે…

તિરુમાલામાં ગ્રીન મોબિલિટીને વેગ, રિલાયન્સ ફાઉન્ડેશને TTDને 25 ઇલેક્ટ્રિક બસો અર્પણ કરાઈ

બ્રહ્મોત્સવમ્‌ પહેલાં શ્રદ્ધાળુઓ માટે પર્યાવરણને અનુકૂળ પરિવહન સેવા; બસો સાથે સમર્પિત ચાર્જિંગ સ્ટેશનની સુવિધા તિરુમાલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સખાવતી સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્‌ (TTD)ને 25 ઇલેક્ટ્રિક બસો તથા સમર્પિત ચાર્જિંગ સ્ટેશન અર્પણ કરવામાં આવ્યા છે. આ બસોને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ તિરુમાલા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિધિવત્ ફ્લેગ ઓફ કરી હતી. આ…

અહિંસા અને સંયમનો વિરલ અધ્યાય: જૈન શ્રાવક નિપેક્ષ શેઠના ૧૮૦ ઉપવાસના પારણાં ૨૦ સપ્ટેમ્બરે અમદાવાદમાં યોજાશે

24 માર્ચથી માત્ર ઉકાળેલા પાણીના આલંબન પર તપસ્યા; પંકજ જૈન સંઘ ખાતે શોભાયાત્રા અને સહપારણાંનું આયોજન અમદાવાદ જૈન ધર્મની તપ, ત્યાગ અને સંયમની પરંપરામાં વધુ એક સોનેરી પ્રકરણ ઉમેરાઈ રહ્યું છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા પંકજ જૈન સંઘ ખાતે જૈન શ્રાવક નિપેક્ષ શેઠ દ્વારા કરવામાં આવેલી ૧૮૦ દિવસની અવિરત અને કઠોર તપસ્યાની પૂર્ણાહૂતિ (પારણાં) આગામી…

૧૭ સપ્ટેમ્બરનું હવામાન: દેશના ૨૦ રાજ્યોમાં ભારે વરસાદ અને 80ની ગતિથી હવાનું એલર્ટ

૧૫ કલાકમાં ૨૦ રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી નવી દિલ્હી ચોમાસાની ગતિ ભલે મંદ પડી રહી હોય, પરંતુ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ફરી એકવાર ભારે વરસાદ અને આંધીનું રેડ/યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર સર્જાતા લો-પ્રેશર એરિયાને કારણે માત્ર રાજસ્થાન જ નહીં, પરંતુ દેશના અન્ય ઘણા પ્રદેશોમાં પણ હવામાનનો મિજાજ બદલાવા જઈ…

UPI ટેક્સ’ પાછો ખેંચો: ઈન્દિરા ગાંધીના નિવેદનને ટાંકીને રાહુલ ગાંધીનો પીએમ મોદી પર આકરા પ્રહાર

નવી દિલ્હી કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે પીએમ મોદી પર નિશાન સાધતા UPI પરના નવા શુલ્ક (MDR) માળખાને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે. રાહુલ ગાંધીએ તેને ‘UPI ટેક્સ’ ગણાવ્યો છે. રાહુલ ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ કોંગ્રેસ નેતાએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના જૂના નિવેદનનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે એકવાર…

હાઈ-પ્રોફાઇલ PMLA કેસમાં EDની કાર્યવાહી તેજ, 6થી 8 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવાનું લક્ષ્ય

રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, લાલુ યાદવ સહિતના નેતાઓ સાથે જોડાયેલા કેસો પર પણ નજર; 2027થી EDમાં 60 ટકા સ્ટાફ વધારો નવી દિલ્હી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ કેસોની તપાસ અને ટ્રાયલને ઝડપી બનાવવા માટે મહત્વપૂર્ણ યોજના તૈયાર કરી છે. EDના ડિરેક્ટર રાહુલ નવીને તમામ ઝોનલ અધિકારીઓને દરેક રિજિયનમાં ઓછામાં ઓછા 10 હાઈ-પ્રોફાઇલ કેસની ઓળખ કરીને…

UPIના નવા ચાર્જથી PhonePe-Google Payને મોટો ફાયદો? ₹2,000થી વધુના પેમેન્ટ પર લાગશે 0.4% MDR

15 ઓક્ટોબરથી ₹2,000થી વધુના પર્સન-ટુ-મર્ચન્ટ UPI ટ્રાન્ઝેક્શન પર 0.4% ફી લાગુ થશે; જાણો ₹8ની ફીમાંથી કોને કેટલા રૂપિયા મળશે નવી દિલ્હી: UPI પેમેન્ટને લઈને એક મહત્વપૂર્ણ ફેરફાર 15 ઓક્ટોબર, 2026થી અમલમાં આવશે. ₹2,000થી વધુના પર્સન-ટુ-મર્ચન્ટ UPI ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા MDR (Merchant Discount Rate) વસૂલવામાં આવશે. આ ફેરફારથી બેન્કો ઉપરાંત PhonePe, Google Pay, Paytm અને…

જોશ બટલરે રોહિત શર્માને પાછળ છોડ્યા, હવે બાબર આઝમનો રેકોર્ડ જોખમમાં

ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટર્સની યાદીમાં બટલર બીજા ક્રમે પહોંચ્યા; માત્ર 304 રન દૂર બાબર આઝમથી સાઉથૈમ્પ્ટન ઈંગ્લેન્ડના વિસ્ફોટક વિકેટકીપર-બેટર જોશ બટલરે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. શ્રીલંકા સામેની પ્રથમ ટી20 મેચમાં 80 રનની આક્રમક ઇનિંગ્સ રમ્યા બાદ બટલર ભારતના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડીને ટી20…

IPL 2027: BCCI ના મોટા નિર્ણયો, આગામી ઓક્શન ભારતમાં જ યોજાશે!

નવી દિલ્હી ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) 2027 ની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. IPL 2027 ની સિઝન પહેલા ખેલાડીઓની મિની ઓક્શન (હરાજી) યોજાવાની છે. લીગની છેલ્લી ત્રણ સિઝનના ઓક્શન વિદેશમાં યોજાયા હતા, પરંતુ હવે BCCI એ મોટો ફેરફાર કરીને IPL 2027 નું ઓક્શન ભારતમાં જ યોજવાનો મહત્વનો નિર્ણય લીધો છે. ‘ક્રિકબઝ’ ના અહેવાલમાં…

ગ્લોબલ ચેસ લીગમાં ગંગેસ ગ્રાન્ડમાસ્ટર્સનો ઐતિહાસિક ખિતાબ

ડિફેન્ડિંગ ચેમ્પિયન Alpine APL Pipersને 7-5થી હરાવી ગંગેસ ગ્રાન્ડમાસ્ટર્સે પ્રથમ વખત GCL ટ્રોફી જીતી; FYERS American Gambits ત્રીજા સ્થાને બેંગલુરુ ગ્લોબલ ચેસ લીગ (GCL)ની સીઝન-4માં ગંગેસ ગ્રાન્ડમાસ્ટર્સે શાનદાર પ્રદર્શન કરતાં ડિફેન્ડિંગ ચેમ્પિયન Alpine APL Pipersને હરાવીને પ્રથમ વખત ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે. વર્લ્ડ નંબર-1 મેગ્નસ કાર્લસન સામે ઇયાન નેપોમ્નિયાચીએ નિર્ણાયક મુકાબલામાં પોઝિશનલ ભૂલનો લાભ…

દિઘીમાં ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર માટે MDL બનશે એન્કર શિપયાર્ડ, ₹15 હજાર કરોડનું રોકાણ પ્રસ્તાવિત

દર વર્ષે 12 લાખ ગ્રોસ ટનેજની શિપબિલ્ડિંગ ક્ષમતા વિકસાવવાની યોજના; મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં MoU પર હસ્તાક્ષર મુંબઈ ભારતની અગ્રણી શિપબિલ્ડિંગ કંપની મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL)એ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા દિઘી ખાતે પ્રસ્તાવિત ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટરમાં એન્કર શિપયાર્ડ તરીકે જોડાવા માટે નેશનલ શિપબિલ્ડિંગ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક મહારાષ્ટ્ર લિમિટેડ (NSHIPML) સાથે મેમોરેન્ડમ…

ટેબલ ટનિસ સ્ટાર હરમિત દેસાઈની પિતા બન્યા બાદ પહેલી મોટી પરીક્ષા, એશિયન ગેમ્સમાં મેડલ માટે સજ્જ

સતત ચોથી એશિયન ગેમ્સ રમવા જઈ રહેલા અર્જુન એવોર્ડ વિજેતા હરમિત દેસાઈએ તૈયારી, પિતા બનવાનો અનુભવ, યશસ્વિની ઘોરપડે સાથેની મિક્સ ડબલ્સ જોડી અને ભારતની મેડલની શક્યતાઓ અંગે દિલ ખોલીને વાત કરી સુરત: ભારતના અગ્રણી ટેબલ ટેનિસ ખેલાડી અને અર્જુન એવોર્ડ વિજેતા હરમિત દેસાઈ જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે રવાના થવાના ગણતરીના દિવસો પહેલાં…