મહારાષ્ટ્ર સામે 3-0થી વિજય સાથે ગુજરાતની સંતોષ ટ્રોફીની વિજયી શરૂઆત
સંતોષ ટ્રોફી, 79 મી નેસનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ 2025-26 જયપુર ખાતે વિદ્યાધર નગર સ્ટેડિયમ માં રમાઈ રહી છે ગોવા સંતોષ ટ્રોફી, 79 મી નેસનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ 2025-26માં ગુજરાતની ટીમેં પ્રથમ મેચ જોરદાર શરૂઆત સાથે મહારાષ્ટ્ર ને 3-0 થી મહાત આપી ૩ પોઈન્ટ્સ મેળવી લીધા છે. ગુજરાત સાથે ગ્રુપ(આઈ) માં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દાદરા નગર હવેલી &…
