મણિપુરમાં લોકો સંવેદનશીલ સરકાર ઈચ્છે છેઃ કોંગ્રેસનો દાવો
મણિપુરની વર્તમાન સરકાર એવી છે, જેના બે મંત્રી રાજ્યમાં હાજર જ નથી, તેઓ ઑનલાઈન કામ કરતા હોવાનો જયરામ રમેશનો આક્ષેપ નવી દિલ્હીકોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો આજે બીજો દિવસ છે. રાહુલ ગાંધી આજે સેકમાઈથી કરોંગ, ત્યારબાદ નાગાલેન્ડ પહોંચી જશે. કોંગ્રેસે 14 જાન્યુઆરીએ બૌથલથી યાત્રા શરૂ કરી હતી. કોંગ્રેસ નેતા જયરામ રમેશ રાહુલની યાત્રા અંગે માહિતી…
