100થી વધુ ભાષામાં ગીત ગાનારી મહિલાને ગિનિસ બુકમાં સ્થાન

24 નવેમ્બર, 2023ના રોજ યોજાયેલા એક શોમાં સુચેતાએ કુલ 140 ભાષાઓમાં પરફોર્મ કર્યું થિરૂવનંતપુરમકેરળની એક મહિલાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે 100થી વધુ ભાષાઓમાં ગીતો ગાઈ રહી છે. આ શો દુબઈમાં યોજાયો હતો, જે જીતીને મહિલાએ અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે…

ભાજપના નેતા અમિત માલવિયા સામે પોલીસ ફરિયાદ

અમિત માલવિયા એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી હતી જેના પર એક્શન લેતા ટીએમસીના નેતાએ આ ફરિયાદ નોંધાવી કોલકાતાપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાના આરોપમાં બીજેપી નેતા અમિત માલવિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. વરિષ્ઠ ટીએમસી નેતા ચંદ્રિમા ભટ્ટાચાર્યએ બીજેપી નેતા વિરુદ્ધ ફરિયાદ કરી છે.અમિત માલવિયા એ સોશિયલ…

ગુજરાતના મુખ્ય શહેરોમાં વિસ્ફોટ કરવાનું કાવતરું હતું

આઈએસઆઈએસ તેના આતંકીઓની મદદથી ગોધરા કાંડનો બદલો લેવા માટે સમગ્ર ગુજરાતમાં તબક્કાવાર રીતે બોમ્બ બ્લાસ્ટ કરવા માગતો હતો નવી દિલ્હીઈસ્લામિક સ્ટેટ આઈએસઆઈએસના મોડ્યુલ સાથે સંકળાયેલા આતંકી શાહનવાઝ આલમે એનઆઈએની પૂછપરછમાં મોટા ખુલાસા કર્યા છે. માહિતી અનુસાર શાહનવાઝ મહારાષ્ટ્રના નાગપુરમાં માઈનિંગ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂક્યો હતો. તેના મોબાઇલમાંથી એવી ઘણી તસવીરો મળી હતી જેનાથી એવો ખુલાસો…

સેન્સેક્સમાં 671 અને નિફ્ટીમાં 198 પોઈન્ટનો કડાકો બોલાયો

અદાણી પોર્ટ્સ, ઓએનજીસી, એચસીએલ ટેક અને હીરો મોટોકોર્પના શેરમાં વધારો નોંધાયો મુંબઈસપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઘણી નબળાઈ નોંધવામાં આવી હતી. બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીએ તેમના કારોબારને રેડમાં સમાપ્ત કર્યો. જોકે, નિફ્ટી 50 ઈન્ડેક્સ 21500ના સ્તરને તોડી શક્યા નથી અને 21500ના સ્તરે સપોર્ટ લીધો છે. નિફ્ટી 50 ઈન્ડેક્સ સોમવારે 198 પોઈન્ટ ઘટીને 21513 ના…

સલમાનના પનવેલના ફાર્મહાઉસમાં પ્રવેશવાનો પ્રયાસ કરનારા બેની ધરપકડ

આરોપીઓના નામ અજેશ કુમાર ગિલ અને ગુરુસેવક છે, પૂછપરછ દરમિયાન બંને પંજાબ અને રાજસ્થાનના હોવાની માહિતી મળી નવી મુંબઇગયા વર્ષે, એક્ટર સલમાન ખાનને બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, ત્યારબાદ તેની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. છતાં હવે સલમાન ખાનની સુરક્ષામાં મોટી ચૂક થઇ હોય તેવો એક મામલો સામે આવ્યો…

ઈંગ્લેન્ડ સામે બે ટેસ્ટમાં મોહમ્મદ શમી નહીં રમી શકે

ઈજાગ્રસ્ત શમીની વાપસીને લઈને બીસીસીઆઈ કોઈ ઉતાવળ કરશે નહીં નવી દિલ્હીભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ભારતીય ટીમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. તે હજુ સુધી ફિટ થઇ શક્યો નથી. જેથી ઇંગ્લેન્ડ સામે રમાનાર 5 મેચની ટેસ્ટ સીરિઝની શરૂઆતની 2 મેચમાંથી તે બહાર થઇ શકે છે.શમી વન-ડે વર્લ્ડ કપ 2023 બાદ ઈજા સામે લડી…

ઓએનજીસીએ ગોદાવરી બેસિનમાં ડીપ વોટર બ્લોકથી ઓઈલનું ઉત્પાદન શરૂ કર્યું

ઓએનજીસીના ક્લસ્ટર-2 તેલનું ઉત્પાદન નવેમ્બર 2021 સુધીમાં શરૂ થઈ જવાનું હતું પરંતુ કોરોના મહામારીના કારણે તેમાં વિલંબ થતો ગયો નવી દિલ્હીસરકારી ઓઈલ માર્કેટિંગ કંપની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) એ બંગાળની ખાડીમાં કૃષ્ણા ગોદાવરી બેસિનમાં ડીપ વોટર બ્લોકથી તેલનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. કંપની તરફથી માહિતી મળી છે કે ઓએનજીસીએ કેજી-ડીડબલ્યુએન-98/2 બ્લોકમાં ક્લસ્ટર-2…

પાક.ના ખૈબર પખ્તૂનખ્વામાં બોમ્બ વિસ્ફોટમાં પાંચ પોલીસકર્મીઓનાં મોત

બોમ્બ વિસ્ફોટમાં પાંચ પોલીસકર્મીઓના મોત, હુમલો ત્યારે થયો જ્યારે બાજૌર જિલ્લામાં એન્ટી પોલિયો અભિયાનમાં ફરજ પરની પોલીસ ટીમને ટ્રકમાં લઈ જવામાં આવી રહી હતી ખૈબર પખ્તૂનખ્વાપાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં આજે થયેલા બોમ્બ વિસ્ફોટમાં પાંચ પોલીસકર્મીઓના મોત થઈ ગયા છે. આ બ્લાસ્ટમાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો પોલીસ પ્રોટેક્શન ટીમને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યો…

પુનર્જન્મની લાલચે ધર્મગુરૂ સહિત સાત લોકોની આત્મહત્યા

બૌદ્ધ ધર્મગુરુ રુવન પ્રસન્ના ગુણારત્ન તેમના અનુયાયીઓને પુનર્જન્મ મેળવવા માટે આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરતા હોવાનું જાણવા મળ્યું કોલંબોભારતના પડોસી દેશ શ્રીલંકામાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. જેમાં એક ધર્મગુરુ સહીત 7 લોકોએ પુનર્જન્મ મેળવવાની લાલસામાં આપધાત કર્યો હતો. 2 જાન્યુઆરીના રોજ પોલીસને એક પુરુષ અને એક મહિલાનો યક્કલા અને મહારાગામથી મૃતદેહ મળ્યો હતો….

શિવાંકે ક્વોલિફાઈંગના અંતિમ રાઉન્ડમાં પ્રવેશવા માટે અપસેટ જીત મેળવી

તસવીરઃ 1. શિવાંક ભટનાગર મંડ્યા ભારતીય શિવાંક ભટનાગરે અહીંના PET સ્ટેડિયમ ખાતે PET ITF મંડ્યા ઓપન 2024ના ક્વોલિફાઇંગના અંતિમ રાઉન્ડમાં પ્રવેશ કરીને 14મી ક્રમાંકિત ભરત નિશોક કુમારન સામે સીધા સેટમાં 6-3, 7-6થી અપસેટ જીત મેળવી હતી. રવિવાર. ATP રેન્કિંગમાં ભરત કરતા 93 ક્રમ નીચે રહેલા 23 વર્ષીય શિવાંકે બીજી ગેમમાં પ્રારંભિક બ્રેક મેળવ્યો અને 3-0ની…

ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કવેર પર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ કરાશે

ભારતના તમામ રાજ્યોની સાથે સાથે વિદેશોમાં આવેલા વિવિધ ભારતીય દૂતાવાસો ખાતે પણ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રસારણ કરવામાં આવશે ન્યૂયોર્ક સૂત્રોના અહેવાલ અનુસાર અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું 22 જાન્યુઆરીએ અમેરિકાના ન્યૂયોર્ક સિટીના ટાઈમ્સ સ્ક્વેર ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવી શકે છે. ભારતના તમામ રાજ્યોની સાથે સાથે વિદેશોમાં આવેલા વિવિધ ભારતીય દૂતાવાસો ખાતે…

ગુજરાતનો પ્રતિભાશાળી છોકરો જીહાન ટી. શાહ મહારાષ્ટ્રના જલગાંવ ખાતે આયોજિત રાષ્ટ્રીય અન્ડર-15માં ચમક્યો

તાજેતરમાં પૂર્ણ થયેલ રાષ્ટ્રીય અંડર-15 ચેસ ચેમ્પિયનશિપમાં, ગુજરાતની પ્રતિભાશાળી ચેસ ખેલાડી જીહાન ટી. શાહ (સુરત) જલગાંવ, મહારાષ્ટ્ર ખાતે ચમક્યો. જીહાને 8.5 અંક મેળવ્યા હતા જે તેને બોર્ડમાં બીજા સ્થાને મૂકે છે.છેલ્લા રાઉન્ડમાં દિલ્હીના દક્ષ ગોયલ અને જીહાન વચ્ચેની મેચ ડ્રો સાથે સમાપ્ત થઈ. આ ટુર્નામેન્ટ દરમિયાન, જીહાન 7 રાઉન્ડમાં જીત્યો, 3 રાઉન્ડ ડ્રો સાથે સમાપ્ત…

ગુજરાતના હરમીતને WTT સ્ટાર કન્ટેન્ડર ગોવા 2024માં સીધી એન્ટ્રી મળી

વિશ્વમાં નંબર 5 કાલ્ડેરાનો રોમાંચક ક્ષેત્રની હેડલાઇન્સભારતની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 23 થી 28 જાન્યુઆરી દરમિયાન ગોવાના પેડેમ ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાશે ગોવા ગોવાના પેડેમ ઇન્ડોર સ્ટેડિયમમાં 23 થી 28 જાન્યુઆરી દરમિયાન સુનિશ્ચિત થયેલ WTT સ્ટાર સ્પર્ધક ગોવા 2024 સાથે મેગા ટેબલ ટેનિસ કાર્નિવલમાં ભારત તૈયાર થઈ રહ્યું છે ત્યારે વિશ્વમાં નંબર 5 હ્યુગો…

આદિત્ય-એલ1 લેગ્રેન્જ પોઈન્ટના હેલો ઓર્બિટમાં દાખલ થયું

ભારતના પ્રથમ સોલાર ઓબ્ઝર્વેટરીનું અંતર પૃથ્વીથી 15 લાખ કિમી નવી દિલ્હીઈસરોએ નવા વર્ષે ઈતિહાસ રચી દીધો છે. આદિત્ય-એલ1 લેગ્રેન્જ પોઈન્ટના હેલો ઓર્બિટમાં દાખલ થયું છે. ભારતના પ્રથમ સોલાર ઓબ્ઝર્વેટરી (સૌર વેધશાળા)નું અંતર પૃથ્વીથી 15 લાખ કિમી છે. 2 સપ્ટેમ્બર 2023માં શરૂ થયેલી આદિત્ય-L1ની સફર પૂરી થઈ છે. 400 કરોડનું આ મિશન હવે ભારત સહિત સમગ્ર…

મુંબઈ સામેની રણજી ટ્રોફી માટે બિહારની બે ટીમો પહોંચી

બિહાર ક્રિકેટ એસોસિએશનના બરતરફ સચિવ બીજી ટીમ લઈને પહોંચી ગયા, મારામારીમાં અધિકારીનું માથું ફૂટ્યું પટનાબિહારના પટના ખાતે આવેલા મોઈન ઉલ હક સ્ટેડિયમમાં ગઈકાલે વર્ષો પછી રણજી ટ્રોફીની મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ અને બિહાર વચ્ચે રમાઈ રહેલી આ ક્રિકેટ મેચ જોવા પહેલા જ દિવસે દર્શકોની ભીડ જોવા મળી હતી. પરંતુ મેચથી વધુ ચર્ચા બિહાર…

2023-24માં દેશની અર્થવ્યવસ્થામાં 7.3 ટકાના દરે વૃદ્ધિનું અનુમાન

દેશની જીડીપી 2023-24માં રૂ. 171.79 લાખ કરોડ રહી શકે છે, જે 2022-23માં રૂ. 160.66 લાખ કરોડ રૂપિયા હતી નવી દિલ્હીસરકારે જીડીપી બાબતે આગોતરા અંદાજ જાહેર કર્યા છે. જેમાં અનુમાન લગાવ્યા છે કે દેશ અર્થવ્યવસ્થામાં ભવિષ્યમાં પણ વૃદ્ધિ કરતો રહેશે જ. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (સીએસઓ) એ શુક્રવારે વાર્ષિક જીડીપી વૃદ્ધિનો પ્રથમ એડવાન્સ અંદાજ જાહેર કર્યો હતો….

અંબાતી રાયડૂએ થોડા દિવસોમાં જ રાજકારણ છોડી દીધું

રાજકારણ છોડવાના નિર્ણય વિશે જણાવ્યું કે તેણે હંમેશા માટે રાજકારણ છોડ્યું નથી, તે થોડા સમય માટે રાજકારણથી દૂર થયો છે નવી દિલ્હીભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અંબાતી રાયડુ 28 ડિસેમ્બરના રોજ યુવાજન શ્રમિક રાયથૂ કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી) સાથે જોડાયો હતો. પરંતુ હવે રાયડુએ ચોંકાવનારો નિર્ણય લઈને રાજકારણ છોડી દીધું છે. તેણે પોતે જ રાજકારણ છોડવાના…

મોદી પાસે લક્ષ્યદ્વીપ જવાનો સમય છે તો મણિપુર માટે કેમ નહીઃ ખડગે

મોદી નવી નવી જગ્યાએ જઈને ફોટોશૂટ કરાવે છે પણ તેઓ મણિપુર જઈને લોકોને સમજાવી નથી શકતાઃ કોંગ્રેસ અધ્યક્ષના પ્રહાર નવી દિલ્હીકોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ એક પત્રકાર પરિષદને સંબોધતાં ભારત જોડો ન્યાય યાત્રા વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આગામી 14 જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થશે. આ યાત્રા મણિપુરથી શરૂ થશે અને 15…

અયોધ્યામાં કોઈના લગ્ન કે શ્રાદ્ધ છે? કૌશલેન્દ્ર કુમાર

જે લોકો આમંત્રણ આપી રહ્યા છે તે મૂર્ખ માણસો છે, અયોધ્યા દરેકની છે અને જો કોઈ તેના પર કબજો કરવા માંગે છે તો તે થશે નહીં નવી દિલ્હીઉત્તર પ્રદેશની અયોધ્યા નગરીમાં રામલલાના સ્વાગતની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે અને 22મી જાન્યુઆરીએ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેના પર પર રાજનીતિ અને નેતાઓની નિવેદનબાજી…