2023 માટે કર્મચારી ભવિષ્ય નિધિ ઈપીએફ પર 8.15 ટકાના વ્યાજ દરને મંજૂરી
નાણાકીય વર્ષ 21-22 માટે આ દર 8.10 ટકા હતો, 2022-23 માટે ઈપીએફ પર વ્યાજ દર ઈપીએફઓના પાંચ કરોડથી વધુ ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કરાશે નવી દિલ્હીનાણામંત્રાલયે નાણાકીય વર્ષ 2023 માટે કર્મચારી ભવિષ્ય નિધિ ઈપીએફ પર 8.15 ટકાના વ્યાજ દરને મંજૂરી આપી છે. આ અગાઉ ઈપીએફઓએ સરકારને આટલું જ વ્યાજ ચૂકવવાની ભલામણ કરી હતી. હવે નાણામંત્રાલયે આનો…
