ટી20ના સુકાનીપદેથી સુર્યા કુમારની હકાલપટ્ટી નક્કી, શ્રેયસને જવાબદારી સોંપાવાની શક્યતા
IPL 2026 પછી ભારતીય T20 ટીમમાં મોટા ફેરફારોની અફવાઓ તેજ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર , પસંદગીકારો સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપ પરથી દૂર કરીને શ્રેયસ ઐયરને સોંપી શકે છે એસવીએન,નવી દિલ્હી 2026 માં T20 વર્લ્ડ કપ જીતવા છતાં , કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. એક અહેવાલ મુજબ , BCCI થિંક-ટેન્ક સૂર્યાના બેટમાંથી…
