ઇન્ડિગોની ઊડાનમાં કટોકટી ત્રીજા દિવસે પણ જારી, 4 ડિસેમ્બરે ત્રણ એરપોર્ટ પર 300 થી વધુ ફ્લાઇટ્સ રદ
ગુરુવારે પણ ઇન્ડિગોમાં ઓપરેશનલ કટોકટી ચાલુ રહી, દેશભરના વિવિધ એરપોર્ટ પર સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. પાઇલટ્સ એસોસિએશને ઇન્ડિગોને દોષી ઠેરવ્યો છે અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને અન્ય એરલાઇન્સને સ્લોટ ફાળવવા વિનંતી કરી છે (એસવીએન) નવી દિલ્હી દેશની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઇન, ઇન્ડિગોમાં ઓપરેશનલ કટોકટી સતત ત્રીજા દિવસે પણ ચાલુ છે. ગુરુવારે,…
