ઈરાનનો નાશ કરો અથવા સોદો કરો , ટ્રમ્પે કહ્યું તેહરાન સામે શું વિકલ્પો છે , શું અમેરિકા ફરી હુમલો શરૂ કરશે ?
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે, જેમાં બે સીધા વિકલ્પો રજૂ કર્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિએ તેહરાન સામે સીધી લશ્કરી કાર્યવાહીની ધમકી આપી હતી અને ઈરાનના તાજેતરના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો એસવીએન,વોશિંગ્ટન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે બે વિકલ્પો સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે, જેમાં…
