અમદાવાદના જૈન અક્ષય રમેશે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઈનલ પરીક્ષામાં ટોપ કર્યું
અક્ષયે 800માંથી કુલ 616 માર્ક્સ મેળવ્યા, તેની ટકાવારી 77% રહી, ચેન્નઈનો કલ્પેન જૈન બીજા ક્રમે જ્યારે નવી દિલ્હીનો પ્રખર વારસનેય ફાઈનલમાં ત્રીજા ક્રમે રહ્યો અમદાવાદ ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટ્સના ફાઈનલ અને ઈન્ટરમિડિયેટ એક્ઝામના પરિણામો જાહેર કરાયા. આ પરીક્ષાનું આયોજન મે 2023માં કરવામાં આવ્યું હતું. જેમાં ઓલ ઈન્ડિયા ટોપ રેન્કમાં…
