નડિયાદમાં 14થી 16 ડિસેમ્બરે 23મી ઉષા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઈન્ડ યોજાશે
ચેમ્પિયનશીપનું ઉદ્ઘાટન અમૂલ ડેરીના ચેરપર્સન વિપુલ પટેલ કરશે અમદાવાદ દેશમાં દૃષ્ટિહીન લોકો માટે સૌથી મોટી રમતગમતની સ્પર્ધા, ઉષા રાષ્ટ્રીય એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ તેની 23મી આવૃત્તિ સાથે 14 ડિસેમ્બર (શનિવાર) ના રોજ ગુજરાતના નડિયાદમાં શરૂ થશે. ઈન્ડિયન બ્લાઈન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન (IBSA) દ્વારા વર્ષમાં બે વખત યોજાતી આ ચેમ્પિયનશિપ ત્રણ દિવસ ચાલશે અને 246 પુરસ્કારો દ્વારા દેશના ખેલાડીઓની…
